ગોળ કેરી

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#post2
ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય

ગોળ કેરી

#માઇઇબુક
#post2
ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગખાટી કેરી
  2. ૩૦૦ ગ્રામ ગોળ
  3. ૪ નંગસૂકા લાલ મરચા
  4. કટકી તજ
  5. ૧ નંગલવિંગ
  6. ૧/૪ ચમચીરાઈ
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૪ ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છાલ કાઢી તેના કટકા કરી લેવા એક જાડા તપેલા માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તજ,લવિંગ,રાઈ સૂકા મરચાં,હિંગ, હળદર ઉમેરી ને કેરી ના કટકા ઉમેરી ને હલાવવું ત્યાર બાદ તેમાં મરચા પાઉડર ઉમેરી દેવો.

  2. 2

    તેમાં ગોળ ને બારીક સમારી ને અથવા તેને ખાંડી ને ઉમેરવો જેથી તરત એકરસ થઈ જાય હવે તેને ધીમા તાપે જરાવાર ઉકળવા દઈશું

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ ગોળ કેરી નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

ટિપ્પણીઓ

Similar Recipes