કાચી કેરી નું શાક

#સમર
ફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે.
કાચી કેરી નું શાક
#સમર
ફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી વોશ કરી કટ કરી ગરમ પાણી માં ૪થી ૫ મિનિટ ઉકાળી ગરણી માં કાઢી ગાળી લેવી.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી બાફેલી કેરી, ગોળ, અને અડઘો ગ્લાસ પાણી તેમજ લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, ઘાણાજીરુ, હળદર એડ કરી ફરી ૪ થી ૫ મિનિટ ઉકાળી ઘટ્ટ ગ્રેવી બનાવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. asharamparia -
કેરી નું શાક(keri nu shak Recipe in gujrati)
#goldenapron3#week-17પઝલ વર્ડ- મેંગો. કાચી કેરી નું શાક બનાવ્યું છે. શાક છોકરાઓ અમુક શાક ના ખાતા હોઈ તો આ કાચી કેરી નું ઝડપ થી બનતું શાક બનાવી ને ખવડાવાથી તેઓ રોટલી સાથે ખાઈ લે છે. કાચી કેરી માંથી ઘણી રેસિપિ બનાવી શકીએ છીએ. આમપનના,કેરી નું અથાણું...વગેરે વગેરે.. તો મેં આજ આ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
-
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
-
-
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
કાચી કેરી, મેથી અને લસણ નું અથાણું
#NOCONTEST અત્યારે માર્કેટ માં કાચી કેરી ખૂબ પ્રમાણ માં મલે છે. મોટી કાચી કેરી નું ઈન્સટનટ અથાણું મેં બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार -
કાચી કેરી ફ્લેવર દાળ (Kachi Keri Flavour Dal Recipe In Gujarati)
કાચી કેરી ની સીઝનમાં કેરી નો અલગ-અલગ રીતે ઉપયોગ કરતા હોય છે કેરી નું સલાડ શાક શરબત આજે મેં કાચી ની દાળ બનાવી છે Jigna Patel -
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#AM3કાચી કેરીનું શાક ખાટું મીઠું હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે મેં તોતા કાચી કેરી લીધી છે એટલે આ શાક અઠવાડિયા સુધી બગાડતું નથી પરંતુ રાજાપુરી કેરીનું શાક (બટાકીયુ) પણ કહેવાય છે આ રાજાપુરી નું બટાકીયા ને મેં જે આ શાક બનાવ્યું છે તેવી જ રીતેરાજાપુરી નું બનાવવાથી બાર મહિના સુધી સારુરહે છે Jayshree Doshi -
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ (6)