રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા લસણ લો પછી લીલા મરચાં નાખી પછી ચટણી નાખી પછી મીઠું નાખી
- 2
પછી મીકસ કરી ખાડી નાખો
- 3
પછી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
કાચીકેરી-લસણ ની ચટણી
કાળઝાળ #ઉનાળા ની શરુઆત થઈ ગઈ છે ...અને સાથે જ ફળો ના રાજા #કેરી નું પણ આગમન થઈ ગયું છે. એમાં પણ #કાચીકેરી તો થોડી વહેલી આવી ગઈ.જમવા બનાવવા નો શોખ મને કદાચ વારસા માં મળ્યો છે. મારા #દાદા મારા માટે #માલપુઆ બનાવતા હતા , તો #પપ્પા ના હાથ ની #કઢી #OutOfWorld હોય છે. અને એમાં પણ આ કેરી ની ચટણી તો મોઢા માં એમ ને એમ પાણી લાવી દે એવી .જુના જમાના માં જયારે #Mixer ને Food Procesor ના આગમન નહોતા થયા ત્યારે આ ફોટા માં દેખાય છે એ #ખલ નો જ ઉપયોગ થતો. ( અંબાજી પાસે આવા ખલ હજુ પણ મળે છે) ખલ માં ચટણી વાટવી એ મહેનત નું કામ છે . આખો ઉનાળો અઠવાડિયે એક વાર કાચી કેરી , #લસણ, લાલ મરચું પાવડર, મીઠું એકસાથે બરાબર વાટી ને જે ખાટી ચટણી બનાવું એ કોઈ પણ સારા શાક ની ગરજ સારે.આ જ ખાટી ચટણી માં ગોળ નાંખી ને ખાટ્ટી-મીઠી ચટણી બને.લૂ થી પણ બચાય ને કેરી નો આનંદ ...... Rakesh Goswami -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
-
-
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
લસણ ની ચટણી
#ચટણી પોસ્ટ -2 આજે હું લઇ ને આવી છું લસણ ની ચટણી આ તમે જમવામાં કે કોઈ શાક માં પણ વાપરી શકો છો.બાળકોને ભાખરી પર લગાવી ને પણ ખાવાની બોવ મજા આવે છે. Namrata Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12865384
ટિપ્પણીઓ