લસણ ટામેટા ની ચટણી

Komal Dattani @Komus_kitchen
#goldenapron3
#વીક 4
લસણ
જ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે.
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3
#વીક 4
લસણ
જ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે.
રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ માં તેલ ગરમ કરી જીરું સાંતળી લો. તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.
- 2
આદુ મરચા ઉમેરી લસણ સાથે સાંતળી લો. ત્યારબાદ ટામેટા પેસ્ટ ઉમેરો. લાલ મરચુ પાઉડર નાખો.
- 3
ધાણા પાઉડર, પાવભજી મસાલો અને મીઠું ઉમેરો.
- 4
ધાણા ભાજી ઉમેરો અને 5 થી 7 મિનિટ ઉકળવા દો.
- 5
તો તૈયાર છે લસણ ટામેટા ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
જીરું ની ચટણી (Jeeru Chutney Recipe In Gujarati)
આ ચટણી મારાં ઘરે ભેળ બને ત્યારે અચૂક બને જ. આ ચટણી નો ટેસ્ટ ભેળ માં બહુ સરસ લાગે છે. જીરું ની ચટણી તમે થેપલા, પરાઠા સાથે ભી ખાઈ શકો છો. Shree Lakhani -
-
લસણ ની ખાંડેલી ચટણી
#goldenapron3#week 4મારી બધી જ રસોઈ માં હું લસણ નો ખાંડેલો મસાલો લખું છું તો એ લસણ નો ખાંડેલો મસાલો આજે ગોલ્ડન એપરોન 3 માં મુકીશ.ખાંડેલો મસાલો માં સૂકી કોથમીર નાખવાથી સ્વાદ સરસ બને છે Namrataba Parmar -
ટામેટા ની ચટણી
#goldenapron3 week 6 ટામેટાંનો ઉપયોગ કરીને ટામેટા ની ચટણી બનાવી છે.જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ સોસની જગ્યાએ પણ કરી શકાય છે. khushi -
-
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.#RB1 Dhara Vaghela -
ભાજી વેંગણનું શાક (Bhaji Ringan Shak Recipe In Gujarati)
#Fam આ શાક મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે, અવારનવાર આ શાક અચૂક બને છે. Shree Lakhani -
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
-
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
-
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11554802
ટિપ્પણીઓ