દેશી રીત માં લસણ ની ચટણી

Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331

દેશી રીત માં લસણ ની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20 કડી લસણ ની
  2. 2 ચમચીમરચાની ભુકી
  3. 2 ચમચીધાણાજીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1ચમચો તેલ
  6. 1 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણની કડી ફોલી લો..

  2. 2

    ત્યાર બાદ તેને ખાંડી લેવી..

  3. 3

    લસણ ખંડાય ગયા પછી તેમાં બધો મસાલો નાખો..ને થોડુ પાણી નાખો.

  4. 4

    વરી થોડી ખાંડી ને હલાવો..

  5. 5

    ખંડાય ગયા પછી તેને એક વાટકી માં કાઢી ને તેલ નાખો..

  6. 6

    ત્યાર છે દેશી રીત માં લસણ ની ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
પર

ટિપ્પણીઓ

Similar Recipes