લસણ ની લાલ મરચાં ની ચટણી

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#તીખી
લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો.

લસણ ની લાલ મરચાં ની ચટણી

#તીખી
લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ
  1. 2લસણ ના ગાંઠિયા લસણ ની કળી ફોલેલી
  2. 2લાલ મરચાં તાજા
  3. 2 ચમચીજીરું
  4. મીઠું સ્વાદનુસાર
  5. પાણી જરુર મુજબ
  6. 2 ચમચીલાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ છોલી નાખો.પછી મિક્સર જાર માં લો.તેમાં જીરું,મીઠું,લાલમરચુ, લાલમરચુ પાવડર અને જરુર મુજબ પાણી નાખી ચટણી ગ્રાઈન્ડ કરો. એકદમ ફા ઇન પેસ્ટ બનાવો.અને થોડું પાણી નાખી ને ઢીલી કરો.

  2. 2

    તો આપણી તીખી તમ તમતી ચટણી તૈયાર છે. મને તો ઢોકળા અને સીંગતેલ સાથે ખૂબ જ ભાવે. આ ઉપરાંત સાદા ભાત, રોટલો,રોટલી,થેપલા સાથે પણ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes