રાંધવાની સૂચનાઓ
- 1
ધાણા, મરચાના ટુકડા,આદુના ટુકડા કરી લેવા.સમારેલું લીલું લસણ,ટામેટા ના ટુકડા બધું જ સાથે લેવું.
- 2
થોડું થોડું કરી ચટણી જાર માં પીસવું.બધું જ પીસી લેવું.
- 3
તેમાં ખાંડ નું બૂરું,મીઠું અને લીંબુનો રસ ઉમેરવો.મિક્સ કરી લેવું.
- 4
બાઉલ માં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
-
-
-
-
-
-
-
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
અત્યારે ધાણા લસણની સીઝન ફૂલ છે, તો તમે ગ્રીન ચટણી બનાવીને સ્ટોર કરી શકો છો , મેં તો આખા વરસની કરી લઉં છું. સરસ તેવી ને તેવી જ રહે છે ગ્રીન. Minal Rahul Bhakta -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
-
લીલી ચટણી
#goldenapron3#week 4#ઇબુક ૧ ગોલ્ડન અપ્રોન ના ચટણી માં મે મિક્સર માં અધકચરી ચટણી બનાવી છે. જેમ બનાવતા હોઈ તેમ જ છે.પણ મેં વધારે ફાઇન ગ્રાઈન્ડ નથી કરી.આ અધકચરી રીતે વાટેલી ચટણી જયારે ખાઈ ત્યારે તેનો સ્વાદ સરસ આવે છે.તો લીલી ચટણી બનાવી છે. Krishna Kholiya -
ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#VR#લીલા લસણ ભાજી ની ચટણીવિન્ટર મા મળતા લીલી લસણ ની ચટણી બનાવી છે Saroj Shah -
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
-
-
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
-
-
ગાર્લિક ચટણી(Garlic Chantay recipe in Gujarati)
#GA4#Week4#gujaratઆ ચટણી કોઇપણ પકોડા કે ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Kala Ramoliya -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
-
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11582802
ટિપ્પણીઓ