ખમણ ઢોકળા ચાટ

ખમણ ઢોકળા ચાટ એ મુંબઇ નાં ઘાટકોપર ની ખાઉંગલી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મારી ફેવરિટ ચાટ છે.
ખમણ ઢોકળા ચાટ
ખમણ ઢોકળા ચાટ એ મુંબઇ નાં ઘાટકોપર ની ખાઉંગલી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મારી ફેવરિટ ચાટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા નો લોટ,હળદર,મીઠું, લીલું મરચું, આદું, લીંબુ નો રસ,ખાંડ, તેલ નાખી મિક્સ કરો હવે તેમાં પાની નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં ઇનો નાખી સરખું મિક્સ કરો.
- 2
ખીરા ને બેક ડીશ માં લઇ પ્રિ હિટ કરેલા માઇક્રોવેવ માં 15 મિનીટ માટે બેક કરો.ખમણ રેડી છે.
- 3
હવે એક કડાઈ માં તેલ મુકી તેમાં રાઈ,જીરું,લીમડા નાં પાન નાખી વઘાર કરો.હવે તેમાં પાણી એડ કરી 3-4 ચમચી ખાંડ એડ કરો.ખાંડ ઓગળી જાઇ એટલે તેને ઢોકળા ની ઉપર રેડો.
- 4
હવે ખમણ ને એક પ્લેટ માં લઇ તેનાં ઉપર ટામેટાં, કાંદા,કેપ્સીકમ,ખજૂર આંબલી ની ચટણી,ફૂદીનાં ની ચટણી,દહીં, ચાટ મસાલો નાયલોન સેવ,કોથમીર,બીટ ની કતરણ એડ કરી સર્વ કરો.
- 5
રેડી છે ખમણ ઢોકળા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા ચાટ
ખમણ એક બહુ ફેમસ વાનગી છે,તેઅનેક રીતે સવૅ થતી હોયછે,અને હવે ચાટના રુપમાં પણબધેજ મળે છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
-
સાબુદાણા કટોરી ચાટ
#ચાટ#goldenapron#post_5આ રેસિપી માં સાબુદાણા ને બટેટા નાં પુરાણ ની કટોરી બનાવી અને એમાં ચાટ ની સામગ્રી મૂકીને પીરસીયું છે. Krupa Kapadia Shah -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
મૂરમુરી ચાટ (Murmuri chaat recipe in gujarati)
#ઈસ્ટ આ મૂરમૂરી ચાટ એ કલકતા ની ફેમસ સટ્રીટ ફૂડ છે. જેમાં કાળા બાફેલા ચણા, બાફેલા બટેકા તેમજ બીજાં ઘણાં મસાલા અને ખાસ તો પાણીપૂરી ની પૂરી નાખી બનાંવવા માં આવે છે.. જે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
-
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiખમણ ચાટ આજે મેં મારી ફાસ્ટ ફ્રેન્ડ " ક્રોકરી ક્વીન" કલ્પના મશરૂવાલા ની અદભૂત ક્રોકરી " ક્રિકેટ સર્વિંગ પ્લેટર" નો ઉપયોગ કર્યો છે Ketki Dave -
-
દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ
નોર્થ ની વાત આવે અને એમાં પણ દિલ્લી તો ચાટ વગર કેમ રહેવાય નાના મોટા બધા ને ભાવતી વાનગી છે આલુ ટિક્કી ચાટ એ દિલ્લી નું ફેમસ સ્ટીટ ફૂડ છે.તો ચાલો આજે બનાવીએ દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ. Tejal Vashi -
ફ્રેંકી (Frankie Recipe In Gujarati)
પેરી પેરી ટીક્કી ફ્રેંકી#GA4#week16. ફ્રેંકી એક સ્ટ્રીટ ફૂડ છે .ફ્રેંકી મુંબઇ નું ફેમસ રોડસાઈડ ફૂડ છે. મુંબઇ માં ફ્રેંકી ના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે . Bhavini Kotak -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)
#DRC ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય. Bina Mithani -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
-
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઈસી#વિક૧આ એક નોર્થ ઇન્ડિયા ની એક ફેમસ ચાટ છેએકદમ સ્પાઇસી ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. Kunti Naik -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1ખમણ ઢોકળા ગુજરાતની ફેમસ ડીશ છે. ગુજરાતીઓ ખમણ ઢોકળા સવારે નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. Rachana Sagala -
-
ઘૂઘની ચાટ
#Goldenapron2#bengaliઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે chetna shah
More Recipes
ટિપ્પણીઓ (10)