રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજિટેબલ કટ કરવા. અને પનીર ખમણી લેવુ.
- 2
એક પેન મા બટર લઇ ગરમ કરવુ. તેમા ચપટી હીંગ નાખી વેજિટેબલ નાખી હલાવો. છેલ્લે ટામેટાં નાખવા.ત્યારબાદ ઠંડુ થયા પછી ખમણેલુ પનીર,ચાટ મસાલો, મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. સ્ટફીંગ તૈયાર.. ગ્રીન ચટણી બનાવા માટે ફુદીનો, મરચાં, આદું લસણ,લીંબુ નો રસ,ખાંડ,નીમક નાંખી ક્રશ કરી નાંખવુ. તૈયાર ગ્રીન ચટણી.
- 3
એક કડાઈ મા ચણા નો લોટ અને રવો લેવા. તેમા આદું, લસણ, મરચાં ની પેસ્ટ નાંખો. હળદર નીમક અને અજમા ના દાણા નાખો. જરૂર મુજબ પાણી નાખી પાતળું ખીરું તૈયાર કરો. લોઢી મા પુડલુ તૈયાર કરું
- 4
પુડલા ને કટ કરી તેમા વેજિટેબલ સ્ટફ્ડ નાંખી રોલ વાળી દેવો. તેમને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું. તૈયાર થઈ ગયા બેસન સ્ટફ્ડ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજીટેબલ સૂપ અને ટોસ્ટ બ્રેડ
આજે ડિનર માં મિક્સ વેજ સૂપ અને બ્રાઉન બ્રેડ ટોસ્ટબનાવ્યા..વેરી હેલ્થી અને one pot meal થઈ ગયું.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
વેજ માયો કાઠી રોલ(Veg Mayo Kathi Roll recipe in Gujarati)
#GA4#Week14#Decemberકૉબીજ ને જો બાળકોને ને અલગ રીતે બનાવી ને આપવામાં આવે તો તે લોકો જલ્દી ખાય લેતા હોય છે. Binita Makwana -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#MRC મોન્સૂન splબેસન ચિલા 3 અલગ અલગ રીત ના 1)મેથી મટર ચીલા 2)કોર્ન પનીર ચીલા 3)મિક્સ વેજચીઝી બટાકા ચીલા Parul Patel -
-
-
પનીર થ્રેડ રોલ (Paneer Roll Recipe in Gujarati)
#GA4#Week 21- ઘણા પ્રકાર ના રોલ બની શકે, પણ આ એક અલગ રોલ મેં ટ્રાય કર્યા.. નવા પ્રકારના અને એકદમ સહેલા આ રોલ બાળકો ને બહુ ભાવશે. Mauli Mankad -
-
-
બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ ની વિશિષ્ટ તા એ છે કે આ સેન્ડવીચ હોટ ડોગ બન માંથી બનવા માં આવી છે#NSD Bhavini Kotak -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
-
કોર્ન બેસન પેનકેક (Corn Besan Pancake Recipe In Gujarati)
કોર્ન ખૂબ જ હેલ્થી છે. એમાંથી પોષક તત્વો ઉપરાંત ફાઈબર મળે છે જે શરીર માટે જરૂરી છે. ઓછા તેલ માં બનતી આ રેસીપી એક હેલ્થી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
-
-
-
-
બેસન (Besan Recipe In Gujarati)
આ ચણાના લોટ મા બને છે.ઘરમા સબજી ન હોય તો ભાખરી કે રોટલી સાથે ખાઇ શકાય અને 5/10 મીનીટ મા બની જાય..શેકેલી ભાખરી સાથે સરસ લાગે તેલ પણ ઓછુ હોવાથી હેલ્થ માટે સારુ... શાક ન હોય તો આ Jayshree Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868555
ટિપ્પણીઓ (5)