બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

આ સેન્ડવીચ ની વિશિષ્ટ તા એ છે કે આ સેન્ડવીચ હોટ ડોગ બન માંથી બનવા માં આવી છે
#NSD

બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ સેન્ડવીચ ની વિશિષ્ટ તા એ છે કે આ સેન્ડવીચ હોટ ડોગ બન માંથી બનવા માં આવી છે
#NSD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 નંગ
  1. 1 નંગબારીક સમારેલ ડુંગળી
  2. 1 નંગબારીક સમારેલ ટામેટું
  3. 1/4 કપકેપ્સિકમ,
  4. 1/4 કપસ્વીટ કોર્ન, 1/4કપ પનીર ના પીસ
  5. સ્વાદ અનુસારચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો
  6. 2 ટેબલ સ્પૂનટોમેટો કેચપ અને મેયોનિઝ
  7. 3 નંગહોટડોગ બન

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બાઉલ માં ડુંગળી, ટામેટા, કોર્ન, કેપ્સિકમ,પનીર,ચાટ માસલો,ચીલીફ્લેક્સ,ઓરેગની,કેચપ, મેયોનિઝ એડ કરી મિક્સ કરી

  2. 2

    હોટડોગ બન ને વચ્ચેથી કટ્ટ કરો બંને ભાગ પર બટર લગાડી એક ભાગ પર ગ્રીન ચટણી અને બીજા ભાગ પર કેચપ લગાડી

  3. 3

    હોટડોગ ના નીચેના ભાગ પર ફીલિંગ મૂકી ચીઝ ખમણી ને બીજો ભાગ તેની ઉપર મૂકી બટર લગાડી ચીસ ખમણી લો

  4. 4

    ચીલીફલેક્સ અને ઓરેગાનો ભભરાવી 10 મિનિટ માટે બેક કરો

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes