ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થોડી ધાણાભાજી, ફુદીનો, 3 મરચાં, ૩ કળી લસણ, એક કટકો આદુ, અડધુ લીંબુ, મગફળી, સેવ, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી મરી પાઉડર, 1/2ચમચી નમક, એક ચમચી સંચળ પાઉડર, એક ચમચી આમચૂર પાઉડર, બધું જ મિક્સ કરી અને મિકસરમાં ચટણી બનાવી લેવી
- 2
ત્રણ બેડ લઈને કિનારી કાપી લેવી પછી તેના ઉપર બટર લગાવી લીલી ચટણી લગાવી ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ, ધાણાભાજી, લીલા મરચા બધું મિક્સ કરી ઉપર પાથરી દેવુ ઉપરથી ચાટ મસાલો મરી પાઉડર અને સંચળ છાંટીને ઉપર ચીજને ખમણી લેવું
- 3
તેને એલ્યુમિનિયમ મશીન અથવા તો તવા ઉપર તેલ લગાવીને શેકી લેવી તૈયાર છે ઘુઘરા સેન્ડવીચ ને સોસ અથવા તો લાલ ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Week 1#ATW1#TheChefStoryStreet food recipe challenge#ઘુઘરા સેન્ડવીચ માણેકચોક, અમદાવાદ ની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ.....આ સેન્ડવીચ માં કેપ્સીકમ, ડુંગળી, ચીઝ,ચાટ મસાલો,કાળા મરી પાઉડર અને જો ઈચ્છો તો રેડ ચીલી ફલેકસ...બસ...ટોસ્ટ કરો ને મોજ થી આરોગો. તમે ઈચ્છો તો મકાઈ ના દાણા ના દાણા કે બીજા શાક ઉમેરી શકો. Krishna Dholakia -
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
# for those who like a cheesy tast Miral Monil Patadiya -
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
-
-
સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)
#GA4 # Week3 #મલાઈ કેપ્સીકમ સેન્ડવીચ તથા કાકડી પનીર ચીઝ સેન્ડવીચ Kajal Chauhan -
-
-
ચીઝ ઘૂઘરા સેન્ડવીચ (Cheese Ghughra Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
-
-
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
કેરેટ સેન્ડવીચ (Carrot Sandwich Recipe In Gujarati)
#GA4#Post 3 (2 recipe)#Week3આ સેન્ડવીચ ફટાફટ બની જાય છે,અને એકદમ ઈઝી છે.. Velisha Dalwadi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750051
ટિપ્પણીઓ (2)