રાંધવાની સૂચનાઓ
- 1
મૈદામા ચપટી અજમો અને બે ચમચા તેલ નાખી થોડુ ઢીલું લોટ બાંધી 15 મિનિટ સૂધી સેટ થવા માટે મુકી દેવુ હવે લોટના લોઈયા લ્ઈ રોટલી જેમ વણવી
- 2
આ રોટલીને ગરમ તવા ઊપર 2 થી 4 સેકંડ બન્ને બાજુ સેકી એને ચોકોર શેપ આપી એની ચીરીયો પાડવી
- 3
હવે ફુલાવર,કોબી,પનીર, બાફેલો બટેકો, લીલા મરચા,ધાણા, સૂકો લસણ, લીલો લસણ બધાના નાના ટુકડા કરીને ક્રશ કરી અને દબાવીને પાણી કાઢી લેવુ
- 4
હવે એમા મીઠુ નાખી સારી રીતે મિક્સ કરી લેવુ અને જે લોટનની ચીરીયી પાડી હતી એના ઊપર ભરી લેવુ અને રોલ કરી વચ્ચે વુડ સ્ટીકથી દબાવી દેવાની
- 5
હવે કૉરન ફ્લોર મા મીઠુ અને પાણી નાખી પાતળો ઘોલ તૈયાર કરવુ અને રોલને એમા ડીપ કરી ઊપર તલ ભભરાવી દેવા
- 6
હવે આ બધા રોલને ગરમ તેલ મા ડીપ ફ્રાઈ કરીને ટામેટા સૉસ અને મેયોનાઈઝ સાથે સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521853
ટિપ્પણીઓ