મેગી (Maggi Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#સ્નેક્સ

મેગી (Maggi Recipe In Gujarati)

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ મેગી
  2. 1 ચમચીતેલ
  3. મેગી મસાલો
  4. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં તેલ ગરમ કરી લો. તેમાં પાણી નાખી ઉકાળો...પાણી ઉકળે એટલે તેમાં મેગી મસાલો નાખો...

  2. 2

    હવે તેમાં મેગી નાખી મિક્સ કરી ચડવા દો. પાણી સોસાય જાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes