ફુદીના નું પાણી

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટે
  1. 1બાઉલ ફૂદીનો
  2. 1બાઉલ કોથમીર
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીસંચળ
  5. 2 ચમચીખાંડ
  6. 1લીંબુ નો રસ
  7. 2-3તીખા મરચા
  8. 1નાનો કટકો આદુ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટે
  1. 1

    ફૂદીનો, આદુ, મરચા, કોથમીર, મીઠું, સંચળ, સ્વાદ અનુસાર લીંબુ અને પાણી વગેરે ને મિક્ચર માં ઉમેરો અને તેને મિક્સ કરો

  2. 2

    આ થઇ જાય એટલે ફુદીના નું પાણી તૈયાર છે જેને પાણી પૂરી માં પાણી તરીકે ઉપયોગ માં લઇ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

ટિપ્પણીઓ

Similar Recipes