રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલાં મરચાં ની પેસ્ટ,ખાવા નો સોડા નાખી ને પાણી નાખી બધું મિક્સ કરી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- 2
એક બાઉલમાં પાણી લઈ તેમાં બટાકા ની ચિપ્સ બનાવી લેવી, આવી રીતે કાંદા ની પણ સ્લાઈસ કરી લેવી.
- 3
હવે એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બટાકા ને ખીરા બોળી તેલ માં તળી લો હવે આવી રીતે કાંદા ને પણ તળી લેવા ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરવા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
આ ભજીયા મારા હસબન્ડ ને ખુબ જ ભાવે છે.ખુબ જ સરસ લાગેછે. તમે પણ બનાવ જાે. સરસ લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
મરચા ના રીંગ ભજીયા (Marcha Ring Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)
#MRCભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..તો આવો,ભજીયા ની રેસિપી બતાવું.. Sangita Vyas -
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
મોનસૂન માં ઘણી વાનગી ઓ બને છે અને તેમાં આ ગુજરાતી ઓના ઘરોમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમાગરમ ભજીયા Falguni Shah -
-
-
-
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#CDYકાંદા ભજીયા my daughter DIya 's favourite Jigna Patel -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#week9#fried. ભજયા શબ્દ સાંભળતાં જ બધા ના મોઢાં માં પાણી આવી જાય છે.એટલે કે ભજયા સૌને ભાવે છે. ભજયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
-
વરસાદની સાથે ઞરમાઞરમ ચા અને કાંદા ના ભજીયા
વરસતા વરસાદમાં ઞરમાઞરમ ઞોટા ,ભજીયાં, દાળવડા, સમોસા જેવી ઞરમ વાનગી ખાવાની મજા આવે. ઞઈકાલે સાંજે વરસતા વરસાદ માં મેં કાંદાના ભજીયાં બનાવ્યા હતા. તેની રેશીપી અને ફોટા તમારી સાથે શેર કરું છું.#સુપર શેફ 3#જુલાઈ 3 Vibha Mahendra Champaneri -
કાંદા નાં ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ આપણા ગુજરાત ની ફેવરિટ વાનગી છે જે વિવિધ રીતે અને અનેક વેરાયટી માં બને છે. Varsha Dave -
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881553
ટિપ્પણીઓ (3)