બટાકા ના ભજીયા

Rashmi Pomal @yamiicooking111
ચોમાસા માં અચૂક બનતી વાનગી એટલે ભજીયા. મારા કાકા ને અતિ પ્રિય.
#RB14
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મરચું, હળદર, મીઠું અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર બનાવી દેવું. તેને 30 મિનિટ રાખી દેવું. બેટર થિક રાખવું.
- 2
તેલ ગરમ મૂકવું.હવે બટાકા ની ગોળ પત્રી કરી બેટર માં ડુબાડી ભજીયા તળી લેવા.ગોલ્ડન કલર ના તળાઈ જાય એટલે ઉતારી લેવા. તેને સર્વ કરી શકાય.
Similar Recipes
-
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
લસણિયા બટાકા ના ભજીયા
#MFF#RB16લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય Rupal Gokani -
બટાકા ડુંગળી ના કટકી પકોડા
ચોમાસા માં ભજીયા પકોડાની ભરમાર થઈ જાય છે..કેમ એવું હશે કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું સૂઝે?ઘરમાં આટલા બધા કામોની ભરમાર હોય,એમાં ભજીયા બનાવાનું કામ ઉમેરાય..તેમ છતાંય આજે મેં ડુંગળી બટાકા ની ઝીણી કટકી કરીને ભજીયા બનાવ્યા છે.. Sangita Vyas -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
ભજીયા(bhajiya in Gujarati)
#માઇઇબુકPost 10 વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા મારા ઘરમાં બધાના પ્રિય 😋😋 VAISHALI KHAKHRIYA. -
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ઓનીયન રિંગ્સ(Onion rings recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28ભજીયા એ ચોમાસા માં બનતી વાનગીઓ માં ની એક પ્રખ્યાત વાનગી છે. ચોમાસા માં વાતાવરણ ઠંડું હોઈ અને અલગ અલગ અને ગરમાગરમ ભજીયા મળી જાય તો ખૂબ મજા આવે. અહી ડુંગળી ના ભજીયા બનાવેલ છે જેને ઓનીયન રિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. Shraddha Patel -
બટાકા ના ભજીયા (Batata Bhajiyas Recipe In Gujarati)
#વિકમીલ૩ #તળેલું વરસાદની મોસમમાં સૌથી પ્રિય વાનગી.... Foram Vyas -
બટાકા નાં ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે વરસાદી વાતાવરણ માં ભજીયા ની યાદ પહેલા આવે છે..બટાકા નાં ભજીયા એ એવી વાનગી છે જે બધા પસંદ કરે છે. વડી એ સરળતાથી બની જાય છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. Varsha Dave -
મેથી ના ફુલવડા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા- આમ તો ભજીયા એટલે વરસાદ ની મોસમ માં ખવાતી પ્રખ્યાત વાનગી.. પણ ગુજરાતીઓ માટે ભજીયા એટલે બારેમાસ ખવાતી ડીશ..😃 તો તમે પણ ચાલો મેથી ના ભજીયા ખાવા.. Mauli Mankad -
-
-
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
બટાકા ના ભજીયા (Potato bhajiya recipe in gujarati)
#Famઅમારા ફેમિલી માં મારા પપ્પાના સૌથી ફેવરિટ ભજીયાKomal Hindocha
-
દૂધપાક-પૂરી ભજીયા
દૂધપાક એ હાલ શ્રાધ્દ્ધ માં બધા ને ઘર માં બનતી વાનગી છે. બટાકા ના ભજીયા નાના બાળકો ને ભાવતા જ હોય છે દૂધપાક પૂરી ભજીયા એ એક બપોરે કે સાંજે પેટ ભરી ને જમી શકાય એવી ડીશ છે Kamini Patel -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
મોનસૂન માં ઘણી વાનગી ઓ બને છે અને તેમાં આ ગુજરાતી ઓના ઘરોમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમાગરમ ભજીયા Falguni Shah -
બટાકા ની પતરી ના ભજીયા (Bataka Patari Bhajiya Recipe In Gujarati)
આમ તો ભજીયા માં અનેક વેરાયટી બનતી હોય છે પરંતુ સૌથી જલ્દી બની જતા જોઈએ ઘરમાં તો એ બટાટાની સ્લાઈસ ના ભજીયા છે Nidhi Jay Vinda -
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
-
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
રોટલી ના ભજીયા (Rotli Bhjaiya Recipe In Gujarati)
#weekendrecipeમસ્ત સીઝન નો પહેલો વરસાદ...એની મજ્જા કંઈક અલગ જ હોય છે.. અને તેમાંય અમારે કચ્છ માં સવિશેષ... 😊તો થયું ચાલો ભજીયા વગર અધૂરું ન લાગે.. તો રોટલી થોડી હતી તો એના પકોડા બનાવ્યા.. 😍 ( લાઈટ ન હતી એટલે અંધારા માં બનાવ્યા હતાં 😄 કેન્ડલ લાઈટ ડિનર થઇ ગયું!! 🌧️ ) Noopur Alok Vaishnav -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362418
ટિપ્પણીઓ