બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#સુપરશેફ3#વીક3
આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે.

બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)

#સુપરશેફ3#વીક3
આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  4. 1/2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીખાવા નો સોડા
  8. 2 કપપાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં લાલ મરચુ પાઉડર, ધાણા જીરું પાઉડર,હળદર, લીલા મરચાં ની પેસ્ટ, મીઠું, ખાવા નો સોડા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  2. 2

    ત્યારબાદ બટાકા ને છોલી એક બાઉલમાં પાણી લઈ તેમાં ચપટી ખાવા નો સોડા નાખી તેમાં બટાકા ની સ્લાઇસ કરવી સોડા નાખવા થી સ્લાઈસ કાળી નહીં થાય.

  3. 3

    ત્યારબાદ ગેસ પર પેન મુકી તેમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે બટાકા ની સ્લાઇસ ને ચણાના લોટમાં બોળી ગરમ તેલ માં તળી લેવું. આ રીતે તૈયાર થાય છે બટાકા પૂરી ગરમ ગરમ ચટણી સાથે સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes