બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી ને પતરી પાડી લ્યો. મીઠું લગાવી ને થોડી વાર રહેવા દયો.
- 2
બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, હળદર, મરચું, હિંગ,સોડા નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લ્યો.
- 3
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ખીરા માં પતરી બોળી તેલ માં પાડો સહેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.તૈયાર છે બટાકા ના ભજીયા.
Similar Recipes
-
મરચા ના પટ્ટી ભજીયા (Marcha Patti Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
બટાકા ની પત્રી ના ભજીયા (Bataka Patri Bhajiya Recipe In Gujarati)
#MFF#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ડુંગળી બટાકા ના ભજીયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બટાકા નાં ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે વરસાદી વાતાવરણ માં ભજીયા ની યાદ પહેલા આવે છે..બટાકા નાં ભજીયા એ એવી વાનગી છે જે બધા પસંદ કરે છે. વડી એ સરળતાથી બની જાય છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. Varsha Dave -
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
બટાકા ને ડુંગળી ના ભજીયા (Bataka Dungri Bhajiya Recipe In Gujarati)
ફેવરીટ નાસ્તો #cookpadgujarati #cookpadindia #farsan #nasto #snacks #teatimesnacks #bhajia #potatononionbhajia Bela Doshi -
-
-
-
-
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
-
બટાકા મરચા ના ભજીયા (Potato Chilli Fritters Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#monsoon Keshma Raichura -
બટેકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati#mother'sdayspecial#બટેકા"મા" શબ્દ માં જ આપણી બધા ની દુનિયા સમાયેલી હોય છે .મારા સાસુ પણ મને માં ની જેમ જ વ્હાલા હતા .8 may ના દિવસે જ એમની તિથિ એટલે કે પ્રથમ વાર્ષિક પુણયતિથિ આવે છે 😭એમની યાદ માં એમને ભાવતા ભજીયા મે બનાવ્યા છે ..મને એક વાત નો પૂરો સંતોષ છે કે એમને જ્યારે મન થતું ત્યારે એમની હયાતી માં મે એમને ભાવતી વાનગી બનાવી ને ખવડાવી છે . બસ ..મા માટે જેટલું લખીયે એટલું ઓછું . Keshma Raichura -
મરચા ના રીંગ ભજીયા (Marcha Ring Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434238
ટિપ્પણીઓ