બેસન ટીંડોરા (Besan Tindora Recipe in Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

બેસન ટીંડોરા (Besan Tindora Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ નાની વાટકીચણાનો લોટ
  2. ૧ ચમચી તેલ
  3. ૧ વાટકો ટીંડોરા સમારેલા
  4. ૧ વાટકો ટીંડોરા સમારેલા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચી હળદર
  7. 1/2 ચમચી ખાંડ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને એક લોયામાં શેકી લો

  2. 2

    પછી તેમાં મીઠું હળદર અને ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરો 1/2 ચમચી ખાંડ

  3. 3

    પછી એક લોયામાં તેલ ઉમેરી તેમાં હિંગ અને ટીંડોરા રાખો પછી તેમાં ચણાનો લોટ નાખી દો

  4. 4

    પછી બધું બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ફરીથી હલાવી લો

  5. 5

    બાઉલમાં કાઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes