કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#MBR3
#Week 3
# ટીંડોળા નું ડ્રાય શાક.
અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  • 250 ગ્રામ કુમળા ટીંડોરા
  • 1/2 ટમેટું બારીક સમારેલું
  • 1 ચમચીકોથમીર સમારેલી
  • 3 ચમચીતેલ
  • 1/4 ચમચી રાઈ
  • 1/4 ચમચી જીરૂ
  • 2 ચમચીધાણાજીરું
  • 1 ચમચીકાશ્મીરી મરચું
  • 1/4 ચમચી હળદર
  • પ્રમાણસર મીઠું
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 નાની ચમચીસાકર
  • 2-3 ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ટીંડોરાને પતલી ચીરીમાં સમારી લેવા ટમાટરને સમારી લેવું અને કોથમીરને સમાવી લેવી. ગેસ ચાલુ કરીને એક કુુકરમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરવી. પછી તેમાં જીરું એડ કરવું અને પછી તેમાં હિંગ એડ કરવી અને પછી તેમાં ધોયેલી ટીંડોળા ની ચીરીયો એડ કરવી.

    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં હળદર ધાણાજીરું મરચું મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી લેવું અને પછી તેમાં એકથી બે ચમચા જેટલું પાણી મૂકી અને કુકરની પાંચથી છ વિસલ કરી લેવી. અને પછી છ વિસલ થઈ જાય એટલે વિસલ ઉંચી કરીને વરાળ કાઢી લેવી અને પછી વરાળ નીકળી જાય એટલે તરત જ કુકરનું ઢાંકણ ખોલી લેવું જેથી ટીંડોળાની કલર એકદમ ગ્રીન રહેશે.

    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી કુકર ખોલીને, તેમાં સાકર, લીંબુનો રસ, અને ટામેટાં, તથા કોથમીર એડ કરી, અને બધું બરાબર હલાવી લેવું.

    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર થયેલો ટેસ્ટી ટીંડોળા નું શાક સર્વિંગ બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીરથી ગાર્નિશ કરવું અને સવૉ કરવું.

    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ શાક બહુ સરસ લાગે છે.

    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર November 16, 2022 15:22
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
November 21, 2022 17:57
Thank you somuch
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Tindora શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  3. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  4. લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  5. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  1. સફરજન નું જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
  2. વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
  3. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  4. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close