વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 મોટો વાટકોઢોકળાં ને સમારેલાં
  2. 1 ચમચીરાઈ
  3. 1 ચમચીજીરૂ
  4. ચપટીહિંગ
  5. 1/2 ચમચી મરચું
  6. ચપટીહળદર
  7. 4- 5 પત્તાલીમડાના પાન
  8. 4 ચમચીતેલ
  9. 2મરચાં સમારેલાં
  10. 1 વાટકો સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ઉમેરો.

  2. 2

    તેલ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, મરચાં ઉમેરી દેવાં.

  3. 3

    તે બધું તતડી જાય પછી તેમાં ઢોકળાં ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં મીઠું, મરચું, હળદર ઉમેરો.

  5. 5

    બધું સરખું મિક્સ કરી દેવું.

  6. 6

    4 - 5 મિનિટ પછી ગેસ બંધ કરી ઢોકળાને સર્વીગ બાઉલમાં કાઢી લેવા.

  7. 7

    તો તૈયાર છે આપણાં ગરમા ગરમ વઘારેલા ઢોકળા... તેની પર કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes