સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#WDC
ગુજરાતી માં એક કહેવત છે કે" કોની માં એ સવા સેર સૂંઠ ખાધી છે ?" બસ આજ કેહવત ને આપણે ફોલ્લૉ કરીયે. શિયાળા માં ખાધેલું આખું વરસ ચાલે એવું આપણા વડીલો કહે છે તો મેં પણ અમારા ઘરે દર વરસ ની જેમ આ વર્ષે પણ બનાવ્યો સૂંઠ પાઉડર જે એકદમ ચોખ્ખો અને મિલાવટ રહિત બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કિલો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આદુ ને સરખું ધોઈ લેવું જેથી માટી નીકળી જાય અને એકદમ ચોખ્ખું થાય જાય પછી એને ચોપર માં એકસરખું કટ કરી લેવું.પછી એને હલકો તડકો આવે એવી જગ્યા પર ચાર પાંચ દિવસ સુધી સુકાવા દેવું.

  2. 2

    પછી એ સુકાઇ જાય એટલે મિક્સર માં બારીક પીસી લેવું ઘર નો ચોખ્ખો સૂંઠ પાઉડર તૈયાર. ઘર ના બનેલા સૂંઠ પાઉડર ની સૂંઠ ના લડ્ડુ પણ બવ જ સરસ લાગે છે. 3 કીલો આદુ માંથી આશરે 1 કીલો જેટલો સૂંઠ પાઉડર બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes