સૌપ્રથમ ચોખાને થોડી વાર પાણીમાં પલાળો અને પછી તેને ગેસ પર રાંધવા મૂકો બની જાય એટલે એક ચારણીમાં કાઢી લો
એક કઢાઈમાં કી મૂકી તેમાં જીરું અને મીઠો લીમડો નાખો પછી તેમાં બનાવેલ ચોખા નાખો
પછી તેમાં મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લો
એક પ્લેટમાં કાઢી તેને સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ