રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩'૪ વ્યક્તિ
  1. વાટકો ચણા નો લોટ(૨૦૦ ગ્રામ)
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીમરચું પાઉડર
  5. ચપટીહીંગ
  6. ચપટીસંચળ
  7. ચપટીબેંકીગ સોડા
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં લોટ ને ચાળી લેવો. ત્યારબાદ તેમા બઘા મસાલા નાખી ને મિકસ કરવા.

  2. 2

    પછી જરુર મુજબ પાણી નાખી ને ઘાટુ ખીરુ તૈયાર કરવુ. ભજીયા મા હોય તેવુ.

  3. 3

    પછી ગોળ કાણા વાળા જારા મા જરા તેલ લગાવી ને ખીરુ નાખી મિડીયમ તેલ મા તળવી. ને પછી સવૅ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes