રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારી લેવા. લસણની પેસ્ટ બનાવી લેવી.. રોટલીના બટકા કરી લેવા
- 2
બે ચમચી તેલ મૂકી એમાં રાઈ જીરું હિંગ વઘાર કરી લીમડો મૂકી લસણ ની પેસ્ટ નાખી છાશ નો વઘાર કરવો ત્યારબાદ છાસની ઉકળવા દેવી તેમાં હળદર પાઉડર ચટણી જીરૂ પાઉડર નાખી મિક્ષ કરી લેવું. તેમા ખાંડ પણ એડ કરવું..
- 3
છાસ ઉકડી જાય પછી રોટલીના બટાકા નાખી દેવા થોડીવાર તેને ચડવા દેવું ઉપરથી કોથમીર ને નાખવી. રેડી છે રોટી ચાટ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura -
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#MAMother’s Day ઉપર મારા mother ની રેસેપી જે મારી ફેવરીટ છે એ આપની સાથે સેર કરુ છું. Jigna Gajjar -
-
-
-
-
-
-
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
-
-
રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26 Badal Patel -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
સ્ટફડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)
#LO (મસાલા રોટી)#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
ઓરીયા ની છુટી દાળ (Oriya ni chhutti daal in Gujarati recipe)
#સુપરશેફ1#વીક1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ૨૬ REKHA KAKKAD -
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
મગ ચણા સ્પ્રાઉટ કરી (Mug chana sprout Curry recipe in Gujarati)
#સુપરશેફ1 #કરી#માઇઇબુક #પોસ્ટ22બાળકોને ઘણી વખત કઠોડ ભાવતા નથી અને ચોમાસામાં શાકભાજી મળતા ન હોય ત્યારે કઠોળને ફણગાવીને અલગ જ રીતે બનાવીને પીરસવામાં આવે તો તેઓને પસંદ પડે છે, વળી ફણગાવેલા કઠોળ પૌષ્ટિક હોય છે. Kashmira Bhuva -
-
-
-
-
-
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924058
ટિપ્પણીઓ (8)