નમકીન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. 2 મોટી ચમચીતેલ મોણ માટે
  3. સ્વાદ મુજબ નમક
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદાને ચાળી લેવો અને નમક અને મોણ માટે તેલ ઉમેરવું અને લોટ બાંધી થોડી વાર રહેવા દેવો

  2. 2

    ફોટામાં બતાવ્યા પ્રમાણે મોટી અને પાતળી રોટલી વણી ચેકસ પાડવા

  3. 3

    તેલ ગરમ થાય એટલે મીડીયમ ટુ હાઈ તળી લેવા, તૈયાર છે છે ફટાફટ બનતાં નમકીન, 😋 આમાં તમે જો ચીઝ ઉમેરો તો ખૂબ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Barai
Priti Barai @cook_22100576
પર

ટિપ્પણીઓ

Similar Recipes