રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં મીઠું અને તેલ નાખી મિક્સ કરો
- 2
સરસ રીતે મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે દુઘ નાખી લોટ બાંધી લો લોટને કઠણ બાંધવો
- 3
લોટમાં થી લુવા કરી ભાખરી વણી લો હવે તાવડી ગરમ થાય એટલે ધીમા તાપે ભાખરી ને શેકી લો એકદમ કડક થઇ જાય એટલે ધી લગાવો અને મેથી ચણા ના અથાણાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
-
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
બિસ્કિટ ભાખરી
ભાખરી જે દરેક ગુજરાતી ઓના ઘર માં સવારે બનતો એક હેલ્થી નાસ્તો છે...ગરમાગરમ ચા અને ભાખરી ની મજા જ કંઈક અલગ છે...#ટીટાઈમ Himani Pankit Prajapati -
-
-
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
-
-
-
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
-
-
-
કીટુ ભાખરી (Kitu Bhakhri Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 28કયારેક એક ગૃહિણી તરીકે તમને કોઈ વસ્તુ નો બગાડ થાય એ ના ગમે.. મને પણ ના ગમે.. એટલે આજે એક એવી રેસિપિ બનાવું જે મારા ઘરે અઠવાડિયા માં એક વાર બને જ જયારે હું ઘી બનાવું અને તેમાંથી કીટુ નીકળે.. એટલે ભાખરી જ બને તેમાંથી.. આ ભાખરી એકદમ સોફટ થાય.. ખાવાની મજા આવે Kshama Himesh Upadhyay -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924082
ટિપ્પણીઓ