કાંદા કારેલા સબ્જી(kanda karela sabji)

Silu Raimangia
Silu Raimangia @cook_21705376
દ્ભારકા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
  1. ૫૦૦ ગ્રામ કારેલા
  2. ૨૦૦ ગ્રામ કાંદા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 3 ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીહળદર
  6. ૩ ચમચીધાણાજીરું
  7. વઘાર માટે
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીજીરુ
  11. 1/2ચમચી હીંગ
  12. ચપટીસોડા
  13. 1/2ચમચી અજમો
  14. ૧ ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    સૌ પ્રથમ કારેલા ની છાલ ઉતારી ને લાંબા કટ કરો. તે મા મીઠું અને ચપટી સોડા નાખીને રાખી દો. હવે કાંદા ને લાંબા કટ કરો.

  2. 2

    કારેલા ને ચોળી ને નીચોવી લો. હવે અેક પેન મા તેલ મૂકી રાઈ, જીરુ, હીંગ,અજમો નાખી કારેલા, કાંદા ને વઘારો.પાણી છટકોરી (૨ચમચી પાણી) નાખી ચડવા દો.

  3. 3

    હવે તેમા ધાણાજીરું, હળદર, લાલ મરચું નાખીને હલાવો. હવે તેમા 1/2ચમચી ચણા નો લોટ છાટવો. હલાવી ગરમા ગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

Similar Recipes