વઘારેલ કોદરી

Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299

સ્પ।ઈસી /તીખી વાનગી

વઘારેલ કોદરી

4 કમેન્ટ્સ કરેલ છે

સ્પ।ઈસી /તીખી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ મેમ્બસૅ
  1. ૧ વાટકીકોદરી
  2. સુકું લાલ મરચું
  3. લીલા મરચા
  4. નાનું ટમેટુંં
  5. સાધારણ સમારેલ કાંદો
  6. ૧ નાની વાટકીસમારેલ બટેટું
  7. ૧ નાની વાટકીસમારેલ ગાજર
  8. નાનો ટુકડો અાદુ
  9. ૭થી૮ લીમડા ના પાન
  10. તમાલ પત્ર
  11. ૪થી૫ સમારેલા ટિંડોરા
  12. ૧૦ થી ૧૨ નંગ કિસમિસ,કાડી દ્।ક્ષ
  13. ૧ નાની ચમચીજીરૂ
  14. 1/4 ચમચી રાઈ
  15. પા ચમચિ હળદર
  16. ૧ ચમચીલાલ મરચું
  17. ૧ ચમચીધાણાજીરૂ
  18. ૭થી ૮ કાજુ
  19. મીઠું સ્વ।દ અનુસાર
  20. ૧ નાની ચમચીધરનો બનાવેલ ગરમ મસાલો
  21. ૨ ચમચીઘી
  22. વેજીટેબલ્સ તમારી પસંદ ના અેડ કરી શકો
  23. ૨ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોદરી ચોખ્ખ। પાણી થી ધોઈ પલળવા દો,ત્ય।ર બાદ કુકર માં ઘી મુકી રાઈ,જીરૂ,લીમડો,તમાલ પત્ર,સુકુ લાલ મરચૂં,લીલું મરચું,કાંદો નાખી સાંતડો.પછી તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરો.

  2. 2

    પછી તેમાં કોદરી અને પાણી ઉમેરી હલાવો,ત્ય।ર બાદ તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,મીઠું,હળદર,ગરમ મસાલો,ખમણેલ આદું,કાજુ,કિસમિસ,દ્।ક્ષ ઉમેરો.

  3. 3

    બધી સામગરી બરાબર મિક્સ કરી કુકર માં બે વિસલ વગાડો,આ સ્દિવ।ષ્ટ તિખી કોદરી ને બાઉલ માં સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
પર

Similar Recipes