ઈડલી સંભાર(idali Sambhar Recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
શેર કરો

ઘટકો

  1. ઈડલી માટે
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીઅડદની દાળ
  4. 1 ચમચીસોડા
  5. પ્રમાણસર મીઠું
  6. 2 ચમચીમેથી
  7. સંભાર બનાવવા માટે
  8. 1વાટકો તુવેરની દાળ
  9. 2 નંગડુંગળી
  10. 2 નંગટામેટા
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 0.5 ચમચીહળદર
  13. 1 ચમચીધાણા જીરું
  14. 2 ચમચીમરચું
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 2લીંબુ
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીજીરું
  19. 2તજ
  20. 2લવિંગ
  21. 1તમાલપત્ર
  22. 1સૂકું મરચું
  23. 1ચમચો તેલ
  24. 1 ચમચીહિંગ
  25. 7-8લીમડાના પાન
  26. 2 ચમચીકોથમીર
  27. 2 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા દાળ અને મેથી ને 6 કલાક માટે પલાળવી અને મિક્સર માં પીસી ને ખીરું રેડી કરો તેમાં મીઠું અને સોડા નાખી ઈડલી સ્ટેન્ડ માં ખીરું પાથરી ઈડલી ઉતારો

  2. 2

    તો રેડી છે ઈડલી..😍😍😍😋

  3. 3

    સંભાર બનાવવા માટે : તુવેર ની દાળ ને ધોઇ લો તેમાં રીંગણ સરગવાની શીંગ સુરણ નો ટુકડો બટેટુ દૂધી નો ટુકડો નાખી બાફી લો... દાળ બફાઈ ગયા બાદ તેમાં શાક અલગ કરી બ્લેન્ડર ફેરવો...દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું આંબલી ગોળ બાફેલું શાક મીઠા લિમડા ના પાન આદુ નો ટુકડો મરચા નાખી ને ઉકાળો

  4. 4

    એક પેનમાં તેલ લઈ રાઈ જીરું મીઠા લીમડાના પાન હિંગ તજ લવિંગ બાદીયા સૂકા મરચા નાખી વઘાર દાળ માં રેડો તેમાં સંભાર મસાલો નાખો કોથમીર નાખો તૈયાર છે સંભાર....😍😍😋

  5. 5

    તો ઈડલી ને સંભાર અને ચટણી સાથે સર્વ કરો...😍😍😍😍😊😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes