રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર કુકર મૂકો તેમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ થવા દેવું તેમાં ૧ ટી.ચમચી જીરું એડ કરો ત્યાર પછી આદુ-મરચાની પેસ્ટ એડ કરો તેમાં સમારેલા ગાજર કોબીજ અને કેપ્સીકમ એડ કરો સ્વાદ અનુસાર નમક હાફ ટેબલ ચમચી લાલ મરચું એડ કરી બધુ બરાબર સાંતળી લેવું પછી તેમાં ત્રણ કપ પાણી એડ કરો ત્યાર પછી કોદરી ને પાણીથી ધોઈ અને એડ કરો હવે કુકર બંધ કરી ૪ સીટી થવા દેવી
- 2
હવે કુકર ને ઠંડુ થયા બાદ કોદરી ને સર્વિંગ બાઉલમાં લઈ લેવી કોથમીરથી ગાર્નિશિંગ કરી અને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંટોલા મગ ની ખટ્ટી સબ્જી(kantalo mag ni sabji in Gujarati
#goldenapron3.#માઇઇબુક# પોસ્ટ ૧૩ Hinal Dattani -
-
-
બાજરીના રોટલાની ચટપટી ભેળ(bajri rotla chatpati bhel recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક# પોસ્ટ ૧૮ Hinal Dattani -
-
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
-
-
-
જવ, જુવાર અને કોદરી ની વેજ ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ કલર રેસીપી Parul Patel -
-
-
-
-
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
-
-
-
-
-
ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in
#વીકમિલ1#માઇઇબુક Lop Tanna -
-
મિક્સ સ્ટફ અને સ્ટીમ વેજીટેબલ શબજી(મિક્ષ stuff and steam vegetable sabji in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૪Komal Hindocha
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223357
ટિપ્પણીઓ (2)