ચીઝ ગાર્લીક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)

ચીઝ ગાર્લીક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ને ધોઇ ને સમારી લો અને એક કડાઈ મા તેલ મુકો અને ગરમ થાય એટલે તેમાં હીંગ નાખી જીણુ કાપેલુ લસણ ઉમેરો બવ લાલ ન થાય તેનુ ધ્યાન રાખવું પછી તેમા ડુંગળી ટામેટાં,બટેટા અને કેપ્સીકમ જીણા સમારેલા ઉમેરો અને થોડી વાર ચડવા દયો
- 2
થોડી વાર ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને ઉપર થોડો ટમેટો સોસ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ગેસ ઉપરથી નીચે ઉતારી લ્યો
- 3
પછી બ્રેડ ને વચ્ચે થી ત્રિકોણ કાપી લો અને એક ભાગ મા ચમચી થી વેજીટેબલ મુકો અને ઉપર ખમણેલુ ચીઝ સ્પ્રેડ કરો અને બ્રેડ નો બીજો ભાગ તેની ઉપર મુકીદો ફોટામાં બતાવ્યા મુજબ
- 4
આવી રીતે બધી બ્રેડ તૈયાર થઈ જાય પછી એક પેનમાં થોડું બટર નાખી ફેલાવી તેની ઉપર બ્રેડ મુકી શેકો એક બાજુ સરકાર જાય એટલે બીજી બાજુ ફેરવી લો અને સેકાય ગયેલા ભાગ ઉપર થોડુ ચીઝ નાખો અને પછી તેને ઉતારીને ટોમેટો સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
ચીઝ કોર્ન બ્રેડ પીઝા (Cheese Corn Bread Pizza Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10#Cookpadindia#Cheeseઆ ગાર્લીક બ્રેડ બાળકો ના ફેવરિટ લીસ્ટ મા આવે છે. જડપ થી બની જતો નાસ્તો એટલે ગાર્લીક બ્રેડ. ગમે ત્યારે ખાવા ની મજા પડે છે. Kiran Jataniya -
-
-
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4#week20 સવારે ઝડપી અને હેલ્ધી નાસ્તો બનાવવો હોઈ તો તે છે.બ્રેડ અને તેમાં નવીનતા લાવવા લસણ અને માખણ નો ટેસ્ટ વધુ સરસ ટેસ્ટી બનાવે છે તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread in Gujarati)
#GA4#cheese#week17ચાઝ ગાર્લીક બ્રેડ કોને પસંદ નથી? નાના મોટાં સહું ને ભાવતા હોય છે. અને ઘરે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Sachi Sanket Naik -
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
-
-
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
ચીઝ ગાર્લીક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week17#post3#cheese#ચીઝ_ગાર્લીક_બ્રેડ_સ્ટીક ( Cheese Garlic Bread Sticks Recipe in Gujarati ) આ ચીઝ ગાર્લિક બ્રેડ મે ડોમિનોઝ સ્ટાઈલ માં બનાવી છે. જેમાં મે મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવી છે. મેં આમાં પેરી પેરી મસાલા નો પણ ઉપયોગ કરી ને એકદમ ચટાકેદાર બ્રેડ સ્ટીક્સ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને ચીઝી બની છે. મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ છે. Daxa Parmar -
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
More Recipes
ટિપ્પણીઓ