ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

jemi dudani
jemi dudani @Jemi_2801
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1લોકો
  1. 4વ્હાઈટ બ્રેડ
  2. 8-10કળી લસણ
  3. મોઝરેલા ચીઝ
  4. 50 ગ્રામબટર
  5. જરૂર મુજબ લીલા ધાણા
  6. 2મરચી સમારેલી
  7. ચીલી ફ્લેક્સ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા લસણ ક્રશ કરી લો

  2. 2

    હવે ગેસ પર પેન મૂકો અને થોડુંક બટર નાંખી અને મેલ્ટ થવા દો

  3. 3

    બટર મેલ્ટ થઈ જાય પછી તેમાં થોડુંક લસણ ન નાખો અને થોડીક વાર રહેવા દો

  4. 4

    હવે પેનને સાઈડમાં મુકી દો અને ગેસ પર તવો મૂકો અને તેમાં બટર નાંખી મેલ્ટ થવા દો

  5. 5

    હવે તવા પર બધી બ્રેડ એક સાઇટથી શેકો અને ગેસની ફ્લેમ ધીમે રાખો

  6. 6

    પેલા તૈયાર કરેલું ગાર્લિક બટર બ્રેડ પર લગાવો અને સ્વાદ અનુસાર મીઠું નાખો હવે બ્રેડ પર સમારેલી લીલી મરચી નાખો ટેસ્ટ મુજબ બ્રેડ પર ચીઝ ખમણવું

  7. 7

    તેના પર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા ભભરાવો

  8. 8

    હવે ફરીથી તવા પર થોડું બટર લ્યો ધીમે ફલેમ્ પર તૈયાર કરેલી બ્રેડ ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લેવી

  9. 9

    આ રીતે એક પછી એક બ્રેડ તૈયાર કરી શેકી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jemi dudani
jemi dudani @Jemi_2801
પર

Similar Recipes