ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ ગાર્લીક લોફ
  2. 100 ગ્રામઅમુલ બટર
  3. 250 ગ્રામઅમુલ ડાઇસ ચીઝ
  4. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  5. 15-20કળી લસણ
  6. 1/4 ટી સ્પૂનમીઠું
  7. ચીલી ફલેકસ જરૂર
  8. ઓરેગાનો સીંઝનીગ જરૂર મુજબ
  9. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર ના ઘટકો ની બધી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે લસણની પેસ્ટ બનાવી તેમાં બટર, કોથમીર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી ગાર્લીક બટર તૈયાર કરી લેવું.

  3. 3

    હવે લોફ ઉપર ગાર્લીક બટર લગાવી તેના ઉપર ચીઝ પાથરી ગરમ ફ્રાય પેન માં ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો.

  4. 4

    તૈયાર છે ચીઝ ગાર્લીક બ્રેડ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes