સુરતી લોચો(surati locho recipe in Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
સુરતી લોચો(surati locho recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ અને અડદ ની દાળ સવારે ૭ વાગ્યે બોળી દેવું. અને સવારે ૧૦.૩૦ એ દહીં નાંખી દળદળું પીસી લેવું
- 2
હવે ખીરા માં આદુ,મરચું,મીઠું,હળદર,પાણી નાંખી મિક્ષ કરી લેવું.હવે કરતી વખતે ઇનો નાંખી થાળી માં રેડી ૧૦-૧૫ મિનિટ સ્ટીમ કરી લેવું
- 3
મસાલો બનાવવા:- લાલ મરચું,મીઠું, ચાટમસાલો.નાંખી મિક્ષ કરવું. હવે મસાલો,સેવ, તેલ, નાંખી લીલી ચટણી, કાંદા સાથે સવઁ કરો.
Similar Recipes
-
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT.'સુરતી લોચો' મારું શહેર સુરત નો પ્રખ્યાત છે. સુરતમાં લોચા ની વેરાયટી મળે છે. બટર ચીઝ લોચો,લસણ નો ગાર્લીક લોચો,સેઝવાન લોચો,માયોનીઝ લોચો,ચીઝ રોલ લોચો,સફેદ લોચો,વિગેરે... sneha desai -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ. Ankita Tank Parmar -
જામનગર ધુધરા (Jamnagar ghughra recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#માઇઇબુક#પોસ્ટ૧૧ Bijal Preyas Desai -
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT Shreya Desai -
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#Thursday#Recipe4#સાઇડ#Cooksnapલોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે. nikita rupareliya -
-
-
-
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક મસ્ત ટ્રાય વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Deepa Patel -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5સુરતી લોચોમે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼 Deepa Patel -
-
-
સુરતી ચીઝ લોચો (surti cheese locho recipe in Gujarati)
#વેસ્ટ લોચો સુરત મા ખુબ જ પ્રખ્યાત છે ખમણ બનાવતા લોચો થઈ ગયો અને ત્યાર થી લોચો ફેમસ થઈ ગયો લોચો અલગ અલગ વેરાયટી મા મળે છે લોચો ખમણ કરતા થોડો કાચો હોય છે. મેં આજે ચીઝ લોચો બનાવ્યો છે. Krishna Hiral Bodar -
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel -
-
-
-
-
બેક વડાપાંઉ(baked vada pav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ૮#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
-
-
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5લોચો એ સુરતી સ્ટ્રીટ ફૂડ છે. લોચો એ ખમણ કે ઢોકળા ને જેમ સ્ટીમ કરીને બનાવવામાં આવે છે અને આને ગરમ ગરમ જ પીરાસવામાં આવે છે... Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12953184
ટિપ્પણીઓ (5)