સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)

#KS5
સુરતી લોચો
મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.
Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5
સુરતી લોચો
મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.
Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા દાળ ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી દો. જાડા પોહા ધોઈને દસ મિનિટ માટે પલાડો. પછી દાળ પોહા મરચું, આદુ એ બધું મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો
- 2
આ મિશ્રણમાં દહીં મિઠુ નાખીનેે મિક્સ કરી. આ મિશ્રણને ચાર-પાંચ કલાક આથવા દો
- 3
ત્યારબાદ એમાં 1/4 ચમચી બેકિંગ સોડા નાખીને સરસ રીતે મિક્સ કરો. ઢોકળા ની થાળી ને ગ્રીસ કરીને એમાં ઠાલવી ને ઉપર લાલ મરચુ ભબ્રવો અને સ્ટીમ થવા મૂકી દો.
- 4
લીલી ચટણી બનાવવા
ધાણા,ફુદીના,કેરી ના કટકા જીરું મિકસર માં થી કાઢી લો - 5
હવે લોચો મસાલો બનાવા મરચુ પાઉડર,મરી પાઉડર,ચાટ મસાલા, જીરૂ પાઉડર,સંચર મીઠું, સાદુ મીઠું બધું એક વાટકી મા મિક્સ કરો. મસાલો તૈયાર છે
- 6
દસ પંદર મિનિટ પછી ચેક કરો. પછી એણે લીલી ચટણી, જરીક ટોમેટો સોસ,ડુંગળી નાખો અને સેવ, લોચો મસાલો, કોથમીર ઉપર ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક મસ્ત ટ્રાય વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Deepa Patel -
સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
સુરતી લોચો સરળ, આરોગ્યપ્રદ અને વરાળ નાસ્તામાં કેટલીક મસાલાવાળી લોચો ચટણી સાથે પીરસવામાં આવે છે. આ હેલ્ધી અને લાઇટ ડીશ ગુજરતમાં સુરતથી નીકળી છે. સૂરી લોચો બનાવવી એ ઢોકળા તૈયાર કરવા જેટલું જ છે અને નાસ્તો, નાસ્તો અથવા હળવા રાત્રિભોજન તરીકે પણ માણી શકાય.#ks5#KS5 Sneha Patel -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ. Ankita Tank Parmar -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT.'સુરતી લોચો' મારું શહેર સુરત નો પ્રખ્યાત છે. સુરતમાં લોચા ની વેરાયટી મળે છે. બટર ચીઝ લોચો,લસણ નો ગાર્લીક લોચો,સેઝવાન લોચો,માયોનીઝ લોચો,ચીઝ રોલ લોચો,સફેદ લોચો,વિગેરે... sneha desai -
લોચો (Locho Recipe In Gujarati)
#KS5સૂરત નો પ્રખ્યાત નાસ્તો સુરતી લોચો જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આ લોચા ની શરૂઆત સુરતમાં થઈ હતી એટલે તેનું નામ 'સુરતી લોચો' પાડવામાં આવ્યું. Hetal Siddhpura -
-
સુરતી લોચો
#goldenapron2 ગુજરાત ના સુરત નું ખૂબ જ પ્રખ્યાત એવો સુરતી લોચો.જે સવારે નાસ્તા માટે ખાવામાં આવે છે. નાના ભૂલકાં હોઈ કે પછી વૃદ્ધ હોય એ બધા માટે લોચો ખાવો એ મોજ છે. એમાં પણ ચિઝલોચો,બટરલોચો. આબધું સ્કૂલ ના વિદ્યાર્થી ઓ હોઈ કે કોલેજીયન માટે લોચો નો નાસ્તો બેસ્ટ હોઈ છે. મેં આજે ઘેરે સુરતી લોચો બનાવ્યો છે. જે અમારા ઘર ના સભ્યો નો પણપ્રિય છે. Krishna Kholiya -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5લોચો એ સુરતી સ્ટ્રીટ ફૂડ છે. લોચો એ ખમણ કે ઢોકળા ને જેમ સ્ટીમ કરીને બનાવવામાં આવે છે અને આને ગરમ ગરમ જ પીરાસવામાં આવે છે... Daxita Shah -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadgujarati#લોચો#lochoદક્ષિણ ગુજરાત ના સુરત શેહર ના લોકો એટલે કે સુરતીઓ ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. સુરતીઓ નો સૌથી પ્રિય નાશ્તો એટલે લોચો. નામ સાંભળતા જ મોઢાં માં પાણી આવી જાય. હું એક સુરતી છું. એટલે 'મારા સિટી ની ફેમસ વાનગી' કોન્ટેસ્ટ માટે મને સુરતી લોચો યાદ ના આવે એ કેવી રીતે બને?સુરતી ભાષા માં લોચો નો અર્થ એ છે કે કંઇક ગડબડ થઇ. લોચા ની પાછળ એક રસિક વાર્તા એ છે કે એક વખત ભૂલથી રસોઇયાએ ખમણના ખીરા માં જરૂર કરતા વધુ પાણી ઉમેર્યું જેથી તે નિયમિત કરતાં થોડું વધારે નરમ થઇ ગયું, એટલે તેણે ચીસો પાડી , "એરે આ તો લોચો થઇ ગેયો" અને તેની ભૂલ છુપાવવા માટે તેણે સ્વાદિષ્ટ મસાલેદાર ટોપિંગ્સ સાથે આ પોચા ખમણ જેવા પદાર્થ ને પોતાના ગ્રાહકો ને 'લોચો' નામ થી સર્વ કર્યો. ગ્રાહકો ને તે ખૂબ જ ભાવ્યો અને ત્યારે આ ડીશ નો જન્મ થયો.હવે તો લોચો માત્ર સુરત માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતો થઇ ગયો છે. તે ઉપરાંત લોચા ની અનેક વેરાઈટી પણ બજાર માં આવી ગઈ છે. મેં અહીં સુરતી લોચો તેના મૂળ સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha -
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT Shreya Desai -
સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)
#KS5સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો... Noopur Alok Vaishnav -
ચીઝ ગાર્લીક સુરતી લોચો (Cheese Garlic Surti Locho Recipe in Gujarati)
#KS5#cookpadindia#Cookpadgujaratiલોચો એ એક જાતના ફરસાણ નો પ્રકાર છે.જે માત્ર ગુજરાત મા જોવા મળે છે.લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી(ફરસાણ છે)જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.આજે મે બનાવ્યુ છે સુરત નો ફેમસ લોચો. Mittal m 2411 -
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી લોચો (SURATI LOCHHO)
#માઇઇબુક#વિકમીલ3#પોસ્ટ13ઓછા તેલમાં બનેલું બાફેલું મસલેદાર ચટણી મરચાં સેવ કાંદા સાથે સર્વ કરવામા આવતું સુરતીઓનું ફેવરીટ સ્ટ્રીટ ફુડ સુરતી લોચો . khushboo doshi -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#RC1સુરતી લોચો પહેલીવાર જ બનાવ્યો પણ બહુ જ સરસ બન્યો છે ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યો અને તમને પણ આવશે તો તમે પણ જરુંર બનાવજો Bhavna Odedra -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
-
-
સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે. Shweta Shah -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#Thursday#Recipe4#સાઇડ#Cooksnapલોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે. nikita rupareliya -
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel -
સુરતી ચીઝ લોચો (Surti Cheese Locho Recipe In Gujarati)
#KS5આમ તો સુરત ની પ્રખ્યાત વાનગી છે પણ હવે તો બધી જગ્યા એ આ લોચો મળે છે. આજે મેં પણ બનાવ્યો છે. સુરતી ચીઝ લોચો ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
સુરતી લોચો
#teamtrees#સ્ટ્રીટસુરતી લોચો ફક્ત સુરત માં જ નહીં પણ બીજે પણ પસંદ કરાય છે અને હવે તો ઘણી જગ્યાએ મળવા માંડયો છે. ઢોકળા પ્રકાર ની આ વાનગી સરસ લાગે છે. Bijal Thaker -
સુરતી લોચો (recipe of surti locho in gujarati)
#KS5Keyword: surti locho#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)