સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

#SB

સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. લોચા માટે
  2. 1 વાટકીચણા ની દાળ
  3. 1/2 વાટકીઅડદ ની દાળ
  4. 3 ચમચીચોખા ના પૌઆ
  5. 2 નંગમરચા
  6. 1 નંગ નાનો ટૂકડો આદુ
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીહિંગ
  9. 1/2 ચમચી ઇનો
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 2 ચમચીતેલ
  12. 1 કપખાટુ દહીં
  13. લીલી ચટણી માટે
  14. 100 ગ્રામ ધાણાં ભાજી
  15. 50 ગ્રામ ફુદિનો
  16. 1 ચમચી લીંબુ રસ
  17. 3 નંગમરચા
  18. 1 ચમચીખાંડ
  19. 1 ચમચી નાનો ટૂકડો આદુ
  20. 1 ચમચીચોખા ના પૌઆ
  21. સ્વાદ અનુસારમીઠું
  22. લાલ ચટણી  માટે
  23. 8-10 નંગ કળી લસણ
  24. 1&1/2 ચમચી લાલ મરચું પાઉડર
  25. 1/2 ચમચીહિંગ
  26. 1/2 ચમચીજીરુ પાઉડર
  27. 1/2 ચમચી ટમેટુ
  28. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને દાળ ને ધોઇ ને 5 ક્લાક સુધી પલાળી લેવી.ત્યાર બાદ દાળ માથી પણી નીતરી લેવુ.પેલા ચણા ની દાળ પીસવી.તેમા 2 ચમચી દહીં ઉમેરવું.ત્યારબાંદ અડદ ની દાળ ને પૌઆ પીસી લેવા અને તેમા પણ
    2 ચમચી દહીં ઉમેરવાનું,બને વસ્તુ પીસતી વખતે બતાવ્યા મુજબ.તેમા હળદર.આદુ ને મરચા ઉમેરવા. પીસી લીધા બાદ,મીઠું તીખા પાઉડર.ઇનો અને તેલ નાખી મિક્સ કરવુ,બેટર મીડયમ રાખવુ.

  2. 2

    આ રીતે મિક્સ કરી...કડાઈ મા ગરમ પાણી મુકી ઉપર ડીશ મા તેલ લગાવીને ખીરું રડવું..મરચુ પાઉડર છાટી..20 મિનિટ ધીમા તાપે બાફ્વુ

  3. 3

    સર્વિંગ પ્લેટ મા લઈ ઉપર તેલ.ઝીણી સેવ.ડુંગળી. ને બને ચટણી સાથે સર્વ કરો...તો ત્યાર છે સુરતી લોચો.

  4. 4

    લીલી ચટણી માટે...આ બધી વસ્તુઓ મિક્સ કરી.મિક્ષ્ચર મા પિસ્વુ..તો તયાર છે લીલી ચટણી

  5. 5

    લાલ ચટણી માટે બતાવ્યા પ્રમાણે વસ્તુઓ મિક્સ કરી ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Devani
Shivangi Devani @cook_25980687
પર

Similar Recipes