મેથી મકાઈ નમકીન ચિપ્સ(methi makai namkin chips in Gujarati)

Shilpa Karia @cook_20804032
મેથી મકાઈ નમકીન ચિપ્સ(methi makai namkin chips in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીમાં નમક નાખીને થોડી વાર રહેવા દ્યો પછી તેને નિચોવીને તેની અંદર ખાંડ નાખો ને મસળી લો હવે તેમા આદુમરચાની પેસ્ટ હળદર હિંગ લાલ મરચું અને તેલ નાખી બરાબર મિક્સ કરી અને લોટ બાંધો મીડીયમ કઠણ લોટ બાંધવા નો છે પછી તેને પંદરથી વીસ મિનિટ ર રેસ્ટ આપો પછી તેને બરાબર મસળી લો અને લૂઆ કરી લો લુવા મોટા કરવાના કેમ કે આપણી મોટી રોટલી વણવાની છે હવે મીડીયમ નહી પાતળી નહી જાડી બને એવી રોટલી વણવાની છે તને લાંબી લાંબી પતલી કાપી લો પછી વચ્ચે એક કટ આપો તેને ગરમ તેલ માં તળી લો તો તૈયાર છે મેથી મકાઈ ચિપ્સ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
-
-
-
-
-
સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી Nipa Shah -
-
-
કાઠીયાવાડી વઘારેલી ખાટી અને તીખી ભાખરી
#વીકમેલ૧#goldenapron3#week22#cerales#wheatકાઠીયાવાડી માં વઘારેલો રોટલો બનાવે છે તેમ આજે મેં કાઠીયાવાડી સ્ટાઇલના વઘારેલી ભાખરી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો સ્વાદ તીખો અને ખાટો ખૂબ જ મજા આવે છે. Kinjal Shah -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR: મકાઈ ના વડાસાતમ આઠમ ઉપર બધા ના ઘરમાં પૂરી થેપલા ઢેબરા વડા બનતા જ હોય છે . તો મે આજે મકાઈ ના વડા બનાવ્યા. મારા સન ને મકાઈ ના વડા બહુ જ ભાવે . Sonal Modha -
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
નમકીન પિનટ(namkin peanut in Guajarati)
#goldenapron3#week22(Namkeen recipe in gujarati) Bhavnaben Adhiya -
જૈન પાત્રા(jain patra recipe in gujarati)
#KV#સાતમપાના માંથી બનતા ઓછા તેલમાં સ્વાદિષ્ટ પાત્રા જે નાસ્તામાં અને સાતમ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે Sushma Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12954943
ટિપ્પણીઓ (6)