મેથી,કોથમીર ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
મેથી,કોથમીર ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાળી લો.એમાં મેથી અને કોથમીર જીણા સુધારો. બધા મસાલા નાખો.પછી મોણ નાખીને લોટમાં બધું મિક્સ કરો.
- 2
પછી થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ (કણક)તૈયાર કરો.દસેક મિનિટ ઢાકીને રહેવા દો. પછી થેપલા વણી ને તૈયાર કરો.લોઢી ગરમ કરો.મધ્યમ તાપ પ, તેલ લગાવી ને થેપલા તૈયાર કરો.
- 3
થેપલાં આપણા ગુજરાતી ઓના પ્રિય છે.તમે કોણ પણ જગ્યાએ અને કોઇ પણ સાથે આરામ થી ખવાય છે. મે આજે લીલી ચટણી અને લાલ ચટણી સાથે સમોસા આકાર માં પીરસ્યા છે.મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મેથી કોબીના થેપલા (Methi Kobi Thepla Recipe In Gujarati)
#LB#થેપલાગુજરાતી નો ફેવરિટ નાસ્તો થેપલા છે. બાળકો શાકભાજી ઓછા ખાયએટલે કોબી અને મેંથી નાખીને બનાવ્યા છે. જેથી પ્રોટીન વિટામિન્સ ભરપૂર મળી રહે. અને લંચબોક્સમાં પ્રેમથી લઈ જાય. બાળકોને ટોમેટો સોસ ફેવરિટ હોય છે. એટલે બધા જ થેપલા પૂરા થઈ જાય. Jyoti Shah -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#week19ગુજરાતીઓની ખાસમખાસ વાનગી એટલે થેપલા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો તેની સાથે હોય જ. લાંબો પ્રવાસ હોય કે ટૂંકી સફર થેપલા વિના અધૂરો જ ગણાય. Davda Bhavana -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
-
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
-
મેથી ના થેપલા(Methi thepla recipe in gujarati)
#Week 20#થેપલાઆ થેપલા તો ગુજ્જુ ની જાન છે.ઓલ ટાઈમ ફેવરીટ. Deepika Yash Antani -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485835
ટિપ્પણીઓ