સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)

Nipa Shah @cook_26055488
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી
સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ લઈ તેમાં બંને લોટ ભેગા કરી તેમાં મીઠું બે ચમચી તેલ નાખી પાણીથી લોટ બાંધી લો આ લોટ ના પરોઠા જેવો લોટ બાંધો હવે તેને દસ મિનિટ રેસ્ટ આપો
- 2
સ્ટફિંગ માટે એક પેનમાં તેલ મૂકી તેમાં કેપ્સિકમ ટામેટા નાખી બાફેલી મકાઈ નાખો સાંતળો તેમાં મીઠું મરી પાઉડર પૅપ્રિકા નાખી મિક્સ કરી તેમાં પનીર નું છીણ નાખો બરાબર મિક્સ કરી છેલ્લે તેમાં ચીઝ નાખો
- 3
હવે બાંધેલા લોટમાંથી લુઆ પાડી રોટલી જેવી ગોળ વણી લો તેને તવી પર આછા ગુલાબી રંગની શેકી લો હવે બટર મૂકી પનીર વાળુ સ્ટફિંગ પા થરો ઉપર બીજી રોટલી મૂકી બટર લગાવી બંને બાજુ શેકી લો ગુલાબી રંગની
- 4
હવે પ્લેટમાં લઈ તેને ત્રિકોણ કાપી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયા ચન્ક બિરયાની (Soya Chunk Biriyani Recipe In Guajarati)
# સપ્ટેમ્બર માય ફસ્ટ રેસીપી Neelam Patel -
સ્ટફ્ડ પનીર મકાઈ વડા (Stuffed Paneer Makai Vada Recipe In Gujarati)
#EB#RC1#week9 વડા આપણે ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી બનાવતા હોઈએ છીએ જેવા કે દાળવડા, બાજરીના વડા, ચોખા માંથી બનાવેલા વડા કે પછી મકાઈના લોટ માંથી બનાવેલા મકાઈ વડા. મેં આજે મકાઈ વડા ની અંદર પનીરનું સ્ટફીંગ કરી સ્ટફ્ડ પનીર મકાઈ વડા બનાવ્યા છે. આ વડા અંદરથી પનીર ના સ્ટફિંગને લીધે એકદમ સોફ્ટ બને છે અને બહારનું લેયર મકાઈ ના લોટ નું હોય છે એટલે તે એકદમ ક્રિસ્પી લાગે છે. આ વડાનો સ્વાદ મોટાને તો ભાવે જ છે સાથે નાના બાળકોને પણ ભાવે તેવો બને છે. કોઈ જમણવારમાં ફરસાણ તરીકે, પ્રવાસમાં લઇ જવા માટે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આ વાનગી ઘણી અનુકૂળ રહે છે. Asmita Rupani -
ગોબી પનીર સ્ટફ્ડ પરાઠા (Cabbage Paneer Stuffed Paratha Recipe In Gujarati)
આ પરાઠા જે પણ મેં બનાવ્યા છે એનું નામ હું મારી રીતે જુગાડુ પરાઠા નામ આપીશ. કારણ કે આની અંદર મેં જે મલાઈ માંથી ઘી બનાવ્યું અને એમાંથી જે બચેલું દૂધ જેવું પાણી હતું એનું પનીર બનાવ્યું, અને એ પનીરમાંથી મેં આ પરાઠા નું સ્ટફ બનાવ્યું છે. બીજુ કે જે પાણી પનીરને ગાળ્યા પછી બચું જેને પનીર નું પાણી આપણે કહીએ એમાંથી જ મે આ પરાઠાની કણક બાંધી છે. કારણ કે પનીરના પાણીમાંથી જે પણ લોટ બાંધવામાં આવે છે જે એકદમ ક્રિસ્પ પરાઠા બનાવે છે બીજું કે આ વાનગી full of protein કહી શકાય આ વાનગી ની અંદર આપણે પનીર અને પનીરનો પાણી બંને નો યુઝ કરીએ છે તેથી કહી શકાય કે full of protein વાળી વાનગી છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી પરાઠા છે. અને બાળકોને પણ ખુબ ભાવે એ પ્રમાણેની આ રેસિપી છે. Nikita Dave -
-
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
ચિઝી વેજ. પનીર સ્ટફ્ડ પરોઠા (Cheesy Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala Hetal Poonjani -
-
-
કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)
#ફટાફટ#સપ્ટેમ્બરઆજે હું મકાઈ ની રેસીપી બનાવવા જઇ રહી છું છે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો બનાવીએ કોર્ન પનીર પરાઠા Dhinoja Nehal -
-
સ્ટફ્ડ સનફલાવર સોયા બ્રેડ
#સ્ટફ્ડઆ વાનગી મેં પહેલા કયારેય બનાવી નથી .પણ જે બની છે તેનો સ્વાદ શબ્દો માં કહેવો મુશ્કેલ છે.થોડું બીતા બીતા બનાવી છે. કારણ કે બેકિંગ મને અઘરું લાગે છે.ઘરવાળા તરફ થી ખુબજ સરસ કૉમેન્ટ્સ મળ્યા.😄😄 હું મારા રિજલ્ટ થી ખુબજ ખુશ છું.ખરેખર આ કોન્ટેસ્ટ ને કારણે મેં એક નવું ચેલેજ સ્વીકાર્યું અને તે પુરા થાય ની ખુશી મને ખુબજ થઈ. Parul Bhimani -
-
-
-
કોબીજ પનીર ચીઝ પરાઠા (Cabbage Paneer Cheese Paratha recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
-
-
ચીઝ પનીર સ્ટફ્ડ કૂલચા (Cheese Paneer Stuffed Kulcha recipe in Gujarati)
પંજાબ માં વધુ ખવાતી વાનગીમાની આ એક ફેમસ ડીશ છે. Hetal Gandhi -
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો.. Sangita Vyas -
-
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)
#વિકમીલ૧ #માઇઇબુકબ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ Ishanee Meghani -
મકાઈના સ્ટફડ પરોઠા (Makai Stuffed Paratha Recipe In Gujarati)
#Let' s Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ આવે છે તેમાંથી અનેકવિધ વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મુખ્યત્વે પનીર પરોઠા પાલક પરોઠા અને અન્ય કોઈ વાનગીઓ બનાવે છે અને શેર પણ કરીએ છીએ આજે મેં મકાઈનાપરોઠા બનાવ્યા છે ક્રિસ્પી ટેસ્ટી મકાઈના સ્ટફડ પરોઠા Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555358
ટિપ્પણીઓ