ફુલકા રોટી(fulka roti in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણો ઘઉંનો લોટ લ્યો પછી તેમાં મીઠું તે પાણીથી પરોઠા જેવો લોટ બાંધો 1/2કલાક લોટને બાંધી ને રાખો એટલે તમારે રોટલી સરસ મજાની થાશે પછી તેનો સરખું લઈ ઘઉંના લોટમાં બોડી અને ગોળો
- 2
પછી લોઢી ગરમ થાય એટલે ગોળ વણેલી રોટલી એક સાઇટ છોડી લાઇટ કલર નીચે બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો પછી બીજી બાજુ થોડી સરખી રીતે કિલો આજથી બદામી રંગની છે તે ભારત દેશના ભઠ્ઠામાં આપો એટલે શૈલીને દડાની જેમ થઈ ગઈ તૈયાર છે ગરમ સરસ મજાની ફૂલકા રોટલી જેની માથ સરખી ચોપડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફુલકા રોટી ગુજરાતીઓનો મેન મેનુ છે જે તેના વગર થાળી અધુરી છે Arpana Gandhi -
-
-
-
-
-
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે. Harsha Gohil -
-
ફુલકા રોટી વિથ સબ્જી(fulka roti with sabji in Gujarati)
#Golden apron 3# week 22 #fullca Gatha suman Prabhudas -
-
-
-
ફુલકા રોટી(Fulka Roti in Gujarati)
#goldenapron3#week22#fulka#cerealsઆપડા દેશ મા અલગ પ્રાંત મા અલગ જાતિ ના લોકો રેહતા હોય છે અને બધા અલગ પ્રકાર ની રોટલી બનાવતા હોય છે. આજે આપડે ઘઉં ની ઘી વાળી રોટલી બનાવીએ. Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963379
ટિપ્પણીઓ