રીંગણ ના મ સલા પલેટા (ringan masala paleta Recipe in Gujarati)

Krishna Kholiya @krishna26
રીંગણ ના મ સલા પલેટા (ringan masala paleta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબી મોટા ગોળ રીંગણ ને ધોઈ ને ગોળ કટ કરો. મોટા વાટકામાં બધા જ મસાલા લો.મીઠું,તેલ અને થોડું પાણી નાખી ને પેસ્ટ કરો.
- 2
પછી ગેસ ચાલુ કરી નોનસ્ટિક તવી માં તેલ મૂકીને પલેટા ને પાથરી દો.ધીમા તાપ પર શેકાઈ ને ઉપર ની બાજુ પર મસાલો લગાવો.
- 3
આમ જે જે રીંગણ ની કાતરી શેકાઈ જાય તેને મસાલો લગાવી ને રીંગણ ની ઉપર રાખી ને ભેગી કરીને એક બાજુ થી શેકવા દેવી. ત્યાં સુધી બીજી કાતરી પણ શેકાઈ જાય છે. તો તેને પણ આમ મસાલો લગાવી ને સેકવી. તો આપણા મસાલા થી ભરપૂર રીંગણ પલેટા તૈયાર છે.રોટી,રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.ઉપર થી કોથમીર ના પાન મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન રાઈસ વિથ સાલસા (maxican rice with salsa recipe in Gujarati)
#વિકમિલ-૧#સ્પાઈસી/તીખી Krishna Kholiya -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
-
ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
#વિકમિલ#સૂપરશેફ ૧# શાક & કરીઝ# માઇઇબુક# પોસ્ટ ૨૧# week ૧ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણનો ઓળો (Ringan nu Bharathu recipe in Gujarati)
#સુપરશેફ 1##જુલાઈ##માઇઇબુક પોસ્ટ ૪# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
-
-
ગાર્લિક મેથી રીંગણ નુ શાક (Garlic Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
-
-
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
પાપડી રીંગણ નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
#ATW3#TheChefStoryહું સુરત ગઈ હતી એટલે ત્યાંથી ત્યાંની આ ઊંધિયા માટેની ફેમસ વાલોર લઈ આવી હતી..મે ઉંધીયું તો ન બનાવ્યુ પણ તેનો ઉપયોગ કરી ને સબ્જી બનાવી... Sonal Karia -
ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)
#સુપર શેફ ૧#શાક એન્ડ કરીસ Rupal Gandhi -
-
રીંગણ પાલક નું શાક (Ringan Palak Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
લીલા ચણા વીથ રીંગણ સબજી (Green Chana Ringan Sabji Recipe In Gujarati)
#wk5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963063
ટિપ્પણીઓ (2)