તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે.
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ માં લોટ લો તે માં મીઠું તેલ નાખો ને લોટ તૈયાર કરો દસ મિનિટ બાદ તે માથી ગુલ્લા કરો
- 2
બાદ રોટી વનો ને એક તવી ગરમ કરો તે માં રોટી શેકો
- 3
તવા ફુલકા રોટી શેકાયા બાદ તે ના ઉપર ઘી લગાવો તૈયાર છે તવા ફુલકા રોટી સર્વ કરો.
Similar Recipes
-
-
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#નાન & રોટી રેસીપી ચેલેન્જ#NRCઘંઉના લોટની તવા ફુલકા રોટી બધા માટે ગુણકારી છે. ખાસ માંદગી પછી, વડીલોને કે બાળકો ને પચવા માં સરળ રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ બપોરનાં ભોજનમાં અવશ્ય હોય. સાથે ગાળ-ભાત-શાક તો ખરા જ. Dr. Pushpa Dixit -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફુલકા રોટી ગુજરાતીઓનો મેન મેનુ છે જે તેના વગર થાળી અધુરી છે Arpana Gandhi -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટીલી વગર કોઈ પણ થાળી અધુરી છે મે આજે ગુજરાતી થાળી બનાવી છે. તેની સાથે ફુલકા રોટી સવॅ કરી છે. Bhagyashreeba M Gohil -
-
-
-
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha -
-
-
ફુલકા રોટી(Fulka Roti in Gujarati)
#goldenapron3#week22#fulka#cerealsઆપડા દેશ મા અલગ પ્રાંત મા અલગ જાતિ ના લોકો રેહતા હોય છે અને બધા અલગ પ્રકાર ની રોટલી બનાવતા હોય છે. આજે આપડે ઘઉં ની ઘી વાળી રોટલી બનાવીએ. Bhavana Ramparia -
-
ફુલકા રોટી (fulka roti recipe in Gujarati)
#goldenapron3#wick 18#roti#રોટીસઆપડે ગમેં તેવી રોટલી અલગ અલગ નાસ્તા માં કે જમવા માં વાપરી પણ પેટ ભરી જમ્યા નો સંતોષ તો સાચો ફુલકા રોટી ના જ મળે વધુ દિવસ બહાર ગામ ગયા હોય ને ત્યાં ગુજરાતી રોટી જો જમવા ના મળી હોય ને તો બહુ મિસ કરીયે ને ઘરે આવી પહેલા ટંક જુ જમવા માં આપડે સાદી ગુજરાતી ફુલકા રોટી ગરમ્મ ગરમ જમીએ ત્યારે બસ આનંદ ને સંતોષ થાય.Namrataba parmar
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાયફુલકા રોટ સર્વ કર્યું છે Bhavna Odedra -
-
ક્રિસ્પી તવા ખોબા રોટી (Crispy Tawa Khoba Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
#FR શિવરાત્રી આવે ને ઉપવાસ માં વિવિધ પ્રકારની રેસીપી બનાવા માં આવે છે.આજે ફુલકા રોટી બનાવી Harsha Gohil -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
ફુલકા રોટી (Fulka Roti Recipe in Gujarati)
#AM4#Tips. રોટલી નો લોટ બાંધવા માટે પાણી એકદમ રેડવું નહિ થોડું થોડું પાણી રેડી લોટ ને બાંધવો ને ખુબજ મસળવો તેથી લોટ એકદમ સોફ્ટ થાય છે અને ફુલાકા રોટી ફુલી ફુલી ને દડા જેવી થાય છે આજ ની મારી આ ટિપ્સ છે Thanku Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791400
ટિપ્પણીઓ (2)