ગુવાર બટેટા નું શાક(guvar bataka nu saak in Gujarati)

Paghdal Hanshaben @cook_20861956
ગુવાર બટેટા નું શાક(guvar bataka nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર ના નાના નાના બટકા કરી લેવા બટેટાને છોલી અને તેના પણ નાના ટુકડા કરી લેવા હવે એક બુક ની અંદર ત્રણ ચમચી તેલ મૂકી અને 1/2ચમચી રાઇ જીરૂ નાખો પછી તેની અંદર ગુવાર બટાકા નો વઘાર કરવો પછી તેમાં 1/2ચમચી હળદર એક ચમચી મરચાની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેને અડધો ગ્લાસ પાણી નાંખી અને કૂકરમાં ત્રણ સીટી વગાડી લેવી પછી cooker ઠરે એટલે ઉપર ધાણાજીરું નાખી અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર બટેટા નું શાક (guvar bateta nu shak recipe in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Post4 Kiran Solanki -
-
-
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
-
-
-
-
-
-
-
-
દેશી ચણા નું શાક(desi chana saak recipe in gujarati)
#સાતમ#વેસ્ટચણાનું શાક લગભગ છઠના દિવસે દરેક ઘરમાં બનતું હોય છે. પાણી વિનાનું હોવાથી તે સાતમના દિવસ સુધી બગડતું નથી. જોકે હવે ફ્રિજ આવી ગયા છે પણ આજે પણ મોટાભાગના ઘરોમાં રાંધેલી કોઈપણ વસ્તુ ફ્રીજની અંદર આપણે રાખતા નથી. ચણા નુ શાક છઠના દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે સાથે થેપલા અને દહીંની મઝા માણીએ. Davda Bhavana -
-
-
-
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
-
ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિક્મીલ1#વીક1#પોસ્ટ1#સ્પાઈસી#સોમવાર Vandna bosamiya -
-
-
બટેટા શાક (bataka nu saak recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#post28આજે મેં બટેટાનુ અને સીંગદાણા નું ફરાળી શાક બનાવ્યું છે.આ શાક મારા નાનીમા બહુ સરસ બનાવતા હતા તેમની પાસેથી મેં લખ્યું છે. Kiran Solanki -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12964429
ટિપ્પણીઓ