મેંગો શ્રિખંડ(Mango Shrikhand Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999
શેર કરો

ઘટકો

  1. 1 કિલો દહીં
  2. 400 ગ્રામ દળેલી ખાંડ
  3. 4નંગપાકેલી કેરી ના ટુકડા
  4. 2 ચમચી કાજુ,બદામ,પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહિંને એક સફેદ કોટનના કપડા માં ચાર-પાંચ કલાક બાંધી ને બધુજ પાણી કાઢી ને શ્રિખંડ માટે મસ્કો તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ મસ્કા ને એક મોટા બાઉલ મા લઈ તેમાં દળેલી ખાંડ નાખી બરાબર મિકસ કરો. પછી તેમા કેરી ના કટકા નાખી મિક્સ કરી દો.

  3. 3

    બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કાજુ,બદિમ, પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી ફ્રીઝ માં બે ત્રણ કલાક માટે ઠંડુ થવા મુકોઅને ઠંડુ ઠંડુ સર્વ કરો.

  4. 4

    તૈયાર છે મેંગો શ્રિખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes