રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક

#સુપરશેફ1
#શાક
જનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો...
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1
#શાક
જનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી શું તેમાં હિંગ અને અજમો નાખી સાંતળો અજમો નાખવાથી ગુવાર પચવામાં સારું પડે છે હવે તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરી શું આદુ મરચાની પેસ્ટ ઉમેરી શું મિક્સ કરી લો.
- 2
હવે ગુવાર ને પેહલા સમારી તેને કુકર માં એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો.(અધકચરા બાફવા ના)
- 3
હવે દહીંને મેરીનેટ કરીશું તેના માટે એક બાઉલમાં દહીં લઈ તેમાં બધા મસાલા એડ કરીલો હિંગ, મીઠુ,લાલ મરચું,હળદર,ધાણાજીરું,1/2ચમચી ખાંડ નાખવી દહીં ને બેલેન્સ કરવા માટે નાખી મિકસ કરો.
- 4
હવે કડાઈમાં કાંદાની પેસ્ટ ઉમેરી બાદ તેમાં બધા મસાલા નાખી દો મીઠું,હળદર, ધાણાજીરૂ,લાલ મરચું નાખી સાંતળી લો
- 5
હવે દહીં ના મિશ્રણ ને કડાઈમાં ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો હવે થોડી વાર ચઢવા દો.
- 6
હવે તેમાં ગુવાર એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દો તેલ છૂટુ પડી જાય અને ગુવાર ચડી જાય બરાબર એટલે આપણું શાક તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ ગરમા-ગરમ પરોઠા જોડે સર્વ કરો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર શીંગ નું શાક (Guar Shing Shak Recipe In Gujarati)
ગુવાર શીંગ નું શાક ઘણા બધા બનાવતા હોય છે પણ મેં આજે ચણાનો લોટ શેકીને બનાવ્યું છે જેથી બીજા કશાની જરૂર પડતી નથી Jayshree Doshi -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
-
અચારી ગુવાર બટકા નું શાક (Achari Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5- આમ તો ગુવાર નું શાક બધાને ભાવે એવું હોતું નથી.. એટલે જો તમારે પણ એવું હોય તો અહીં એક નવા ટેસ્ટ સાથે ગુવારનું શાક પ્રસ્તુત કરેલ છે.. એકવાર ટ્રાય કરશો તો જરૂર ભાવશે.. Mauli Mankad -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આ શાક ની રેસિપી એટલે શેર કરી છે, કેમ કે એમાં મે પનીર બનાવેલું પાણી ઉપયોગ માં લીધું છે.અને એટલું ટેસ્ટી થયું છે કે તમે બનાવશો ત્યારે જ ટેસ્ટ ની ખબર પડશે.વડી આજે મે જે રોટલી બનાવી છે એનો લોટ પણ પનીર ના પાણી થી બાંધ્યો છે અને રોટલી પણ એટલી જ સોફ્ટ અને પ્રોટીનયુક્ત બની છે.."હળવું લંચ" Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર ઇન ગ્રેવી મસાલા (Guvar In Gravy Masala Recipe In Gujarati)
#EB#WEEK5#POST7ગુવાર ઇન ગ્રેવી (દહિ, તલ,શીંગદાણા)સામાન્ય રીતે આપણે બધા ગુવાર સાથે બટાકાનો શાક કરતા હોઈએ છીએ અથવા તો ગુવાર અને ઢોકળીનું શાક કરતા હોઈએ છીએ હોવાનું એક અલગ જ કઈ સાથે શીંગદાણા અને તેમના મિશ્રણ વાળું શાક બનાવ્યું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ પડશે Jalpa Tajapara -
-
ગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરી (Garlic Guvar Bataka Curd Curry Recipe In Gujarati)
#ગાર્લીક_ગુવાર_બટાકા_કર્ડ_કરી#EB #Week5#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#MANISHA_PUREVEG_TREASURE#LoveToCook_ServeWithLoveગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરીસ્વાદ માં લાજવાબ અને બનાવવામાં સાવ સરળ , એવું ગુવાર બટાકા નું લસણ અને દહીં વાળી ગ્રેવી નું શાક ને ખાવાનો આનંદ જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
રાજસ્થાની વડી ગુવાર શાક (Vadi Guvar Shak recipe in Gujarati)
#EBમારાં ઘર માં ગુવાર વડી નું શાક બધા ને પ્રિય છે જેની રેસિપી મેં બતાવી છે. Ami Sheth Patel -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
મસાલા ભીંડા નું દહીં સાથે શાક (Masala Bhinda Dahi Shak Recipe In Gujarati)
ગુજરાતીઓનું ફેવરિટ ભીંડા નું શાક શે તેમાં પણ બાળકો પણ એટલું જ ફેવરિટ છે આ શાક દહીની સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)