બટેટા શાક (bataka nu saak recipe in gujarati)

Kiran Solanki @kiran_solanki
બટેટા શાક (bataka nu saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી લો.ત્યારબાદ તેના નાના કટકા કરી સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખો. હવે સમારેલા બટેટા નાખી તેની અંદર મીઠું, મરચું અને મરી પાઉડર નાખો.
- 3
ત્યાર બાદ તેમાં જરૂર પુરતું પાણી નાખી હલાવીને શાકને ચઢવા દો.
- 4
હવે સિંગદાણાનો ભૂકો કરો.
- 5
શાક ચડી જવા આવે ત્યાં તેની અંદર સિંગદાણાનો ભૂકો નાખી દો.
- 6
બે મિનિટ બાદ ગેસ બંધ કરી દો.હવે સર્વિંગ પ્લેટમાં બી બટેટાનુ ફરાળી શાક કોથમીર વડે ગાર્નિશિંગ કરી સર્વ કરો. સાથે તળેલા મરચાં અને છાશ પાણ સર્વ કરો. ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બી બટેટાનુ ફરાળી શાક ખાવાની બહુ મજા આવે છે.
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
ફ્રાઇડ ટીંડોળા બટાકાનું શાક(fried tindola saak in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમડહેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......આપણે ડેઇલી રૂટિનમાં ટીંડોળા બટાકાનું શાક તો ખાઇએ છીએ, પણ આજે મેં અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ટીંડોળા બટાકાનું ફ્રાઇ કરેલું શાક બનાવ્યું છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને આ નો ટેસ્ટ જરૂરથી ભાવશે...... બહુ સિમ્પલ અને રૂટિન ના આ મસાલાઓ થી જ બનાવ્યું છે. જેથી ઈઝીલી બની જાય...... Dhruti Ankur Naik -
જામનગરના સ્પેશિયલ ઘૂઘરા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post26આજે મેં જામનગરના સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે.આ ઘૂઘરા બનાવતા મે મારા ફ્રેન્ડ ના મમ્મી પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે Usha Bhatt -
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે લઇને આવી છું ગુજરાતી જમણ. કેજે આપણે જેમ વરસાદ આવે તે માટે મોર જેમ ટહુકો કરે "ટેહૂક- ટેહૂક" અને પોતાના પીંછાં ફેલાવીને નૃત્ય કરે છે તેમ આજે મેં રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે કેમકે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતીમાં જોડકણું બોલતા કે" આવ રે વરસાદ.... ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". કેમ યાદ આવ્યું ને..તો ચાલો નોંધી લઇ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
ટેસ્ટી મગદાળ(tasty mungdal recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post29આજે મેં મગની દાળ બનાવી છે જે મેં મારા મામી પાસેથી શીખેલી. સાતમ-આઠમ ઉપર ચેવડો ,તળેલી મગની દાળ ,તળેલી દાળ ચણાની દાળ એવું બધું બહુ બનાવીએ અને સાંજ પડ્યે તેમાં ડુંગળી ટમેટાં ચાટ મસાલો બધું નાખીને ખાઈએ. Kiran Solanki -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1# શાક એન્ડ કરીશ# માઈઈ બુક#પોસ્ટ 17Madhvi Limbad
-
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
મને પહેલા કારેલાનું શાક નતું ભાવતું, પણ આ રેસિપી થી બનાવતા મને કારેલાનું શાક બહુ જ ભાવે છે, વરસતા વરસાદમાં કારેલાનું શાક અને ઉની ઉની મોજ થી ખાવો. Beena Gosrani -
કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)
#સૂપરશેફ1#week 1Hello friendsઆજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ મારા દીકરો' દિકરી નાના હતા ત્યારે મારા સાસુ દાળ ના વડા ને બદલે ઘઉંના લોટના વડા બનાવતા તે વડા હું આજે અહીં મૂકું છું avani dave -
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13246265
ટિપ્પણીઓ (2)