ગુવાર બટેટા નું શાક
#શાક
હેલ્દી અને પોષણયુક્ત તમે પણ બનાવો ગુવાર બટેટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર ને બરાબર સમારેલું ત્યારબાદ બટેટા પણ સમારી લો ત્યારબાદ કુકરમાં તેલ મૂકી તેમાં હિંગ નાખો ત્યારબાદ તેમાં સમારેલું ટમેટું નાખો અને આ ટમેટૂ એકદમ બરાબર સાંતળી લો
- 2
તમે તેમાં સમારેલો ગુવાર અને બટેટા નાખો ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર હળદર મીઠું અને ધાણાજીરું નાખો અને ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી નાખી બધુ બરાબર મિક્સ કરી લ્યો ત્યારબાદ તેમાં ત્રણ સીટી આવવા દો
- 3
તૈયાર છે ગુવાર બટેટા નું શાક તેને તમે રોટલી સાથે થેપલાં પરોઠા અને ભાખરી સાથે લઇ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
-
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#week5#ગુવાર શાકગુવાર ના શાક નો સમાવેશ લીલોતરી શાક માં થાય છે.ગુવાર નું શાક મારી દીકરી નું પ્રિય છે તે તીખું ખાતી નથી તો તેના માટે લસણ વાળું પણ લાલ મરચા વગર નું મોળું બનાવી આપુ છું.તેને ખૂબ જ વહાલું છે.ઘણી રીતે આ શાક બને છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9800325
ટિપ્પણીઓ