પડ વારી ખારી પૂરી(padvari puri in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લૉટ ભેગા કરી તેમાં ધી મલાઈ મીઠું મરીનો પાઉડર નાખી પૂરી જેવો લૉટ બાંધવાનો પછી એક વાસણ માં તેલ ગરમ મુકવૂ ને રોટલી વણી તેના પર ધી લગાડવું ને ચોખા નાલૉટ છાટવો ને પછી તેનો વીંટો વારવો ને લંબચોરસ કટકા કરવાનુ નેકાપા પર વેલણથી વણી નેગરમ તેલ મા તરવુ નેજલેબી જેવો આકાર થાશે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કુરકુરીધ ઉના લોટની ભાખરી(lot ni bha khari in Gujarati)
#3 વીક મીલ ચેલેન્જ.#રેસિપી નં 13.#svI love cooking Jyoti Shah -
-
-
-
-
-
-
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4આ રોટલી ને ખાવાની ખુબજ મજા આવે છે તે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે ને રોટલી એકદમ સોફ્ટ થાય છે Jayshree Doshi -
-
-
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12973575
ટિપ્પણીઓ