ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)

#વિકમીલ૨
#સ્વીટ્સ
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ9
ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.
આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી.
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨
#સ્વીટ્સ
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ9
ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.
આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી ને ધોઈ ને થોડા કલાક પલાળી રાખો. દૂધ ને એક જાડા તળિયા વાળા વાસણ માં ગરમ મુકો.
- 2
એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરો અને 2-3 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ ચોખા નાખી તેને ધીમી આંચ પર દૂધ માં ચડવા દો.
- 3
ચોખા ચઢી જશે તેમ આપણી ફિરની પણ જાડી થતી જશે, હવે ખાંડ પણ ઉમેરી દો.
- 4
હવે ગુલકંદ નાખી સરખું ભેળવી આંચ બન્ધ કરો. થોડું હૂંફાળું થાય એટલે 1 ચમચો ગુલાબ નું સીરપ નાખી ને ભેળવો.
- 5
હવે તેને એકદમ ઠંડુ કરો.
- 6
બદામ ની કતરણ અને ગુલાબ ના સીરપ થી સજાવી ને ઠંડુ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
સાબુદાણા ફિરની (Sabudana Phirni Recipe In Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઇટ રેસિપી સાબુદાણા ની ખીર તો દરેક બનાવે. પણ આજે મે વ્હાઇટ રેસિપી માં સાબુદાણા ની ફિરની ફક્ત ત્રણ સામગ્રી લઈ બનાવી છે. આ ડેઝર્ટ સ્વાદ માં ખીર કરતા થોડું અલગ છે.ફક્ત દસ મિનિટ માં બનતી આ સ્વાદિષ્ટ ફિરની વ્રત માં પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)
#ચોખાખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે. Deepa Rupani -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
ફિરની મુઘલ સામ્રાજ્યના સમયની એક દૂધ, ચોખા અને ખાંડ માંથી બનતી મીઠાઈ છે. ખીર અને પાયસમ ફિરનીના જ પ્રકાર છે. ફિરની માં સામાન્ય રીતે કેસર, ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. વર્તમાન સમયમાં ફિરનીમાં તાજા ફળ ઉમેરીને પણ બનાવવામાં આવે છે. આ રીતે ઘણા પ્રકારની ફિરની બનાવી શકાય.#સુપરશેફ4#પોસ્ટ3 spicequeen -
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
કાજુ ગુલકંદ ઉકડેચી મોદક (Kaju Gulkand Ukdiche Modak Recipe In Gujarati)
#SGCઉકડેચિ મોદક મહારાષ્ટ્રના ફેમસ છે જેમાં સ્ટફિંગમાં ગોળ અને ટોપરાના ખમણનો ઉપયોગ થાય છે અહીં આ મોદકને મે મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવવાની રીત સરખી છે પણ એમાં સ્ટફિંગ માં ચેન્જ કર્યો છે Hetal Chirag Buch -
પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
#PC#RB17#cookpad_guj#cookpadindiaખીર એ ભારત ની પરંપરાગત મીઠાઈ છે જે દક્ષિણ ભારત માં પયાસમ અને ઉત્તર ભારત માં ફિરની ના નામ થી ઓળખાય છે. સ્થાન અનુસાર બનાવાની વિધિ માં થોડો ફરક આવે પણ મૂળ ઘટક માં દૂધ અને ચોખા હોય છે. પરંપરાગત ખીર સિવાય બીજી ઘણી જાત ની ખીર બને છે.આજે મેં ઘર ના તાજા પનીર થી ખીર બનાવી છે. Deepa Rupani -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
-
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi -
રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
ઉનાળા ની ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે અને એમાં ગુલાબ ખૂબ ઠંડું અને તાજગી આપે છે.તેથી તેનો ઉપયોગ કરી મેં ગુલાબ ની ફીરની બનાવી છે જે બહુ ટેસ્ટી લાગે છે અને ઠંડક આપે છે.#AM2 Rajni Sanghavi -
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr Post 5 ખીર એક પ્રકાર નું મિષ્ટાન છે. ખીર મુખ્યત્વે ચોખા, સાબુદાણા,સેવઈ વગેરે અલગ અલગ વસ્તુ થી બનાવાય છે. ખીર ભારત સિવાય પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ માં પણ બનાવાય છે. પરંતુ બનાવવાની રીત દરેક જગ્યાએ લગભગ સરખી જ હોય છે. ઉત્તર ભારત માં ખીર, દક્ષિણ ભારત માં પાયસમ અને પશ્ચિમ બંગાળ માં પાયેશ કહેવામાં આવે છે. ઉત્તર ભારત માં દૂધ, સાકર, ચોખા, ઇલાયચી અને મેવો નાખી ને બનાવાય છે જ્યારે દક્ષિણ માં સાકર ની જગ્યા એ ગોળ વપરાય છે . Dipika Bhalla -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
સેવઈ ફિરની(Sevaiya Phirni Recipe in Gujarati)
#નોર્થફિરની એક મીઠી ડિશ છે જેમાં દૂધ અને સેવાઇ ઉપયોગ કરવામાં આવે છે તે ગરમ અને ઠંડી બંને રૂપમાં સરસ લાગે છે નાના બાળકોને નૂડલ્સની જેમ લાગશે. ફીરની ચોખાથી કે સાબુદાણાથી પણ બનાવવામાં આવે છે મેં અહીં સેવાઈથી બનાવી છે. Pinky Jain -
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે. Jenny Nikunj Mehta -
-
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
ગુલકંદ ચંદન શરબત (Gulkand Sandal Cooler Recipe In Gujarati)
#SM#cookpad_guj#cookpadindiaઉનાળા ની શરૂઆત થઈ ગયી છે અને ગરમી એ પોતાના રંગ દેખાડવા નું શરૂ કરી દીધું છે. તો આવી ગરમી અને લુ થી બચવા આપણે આપણા શરીર ને હાઈડ્રેટેડ રાખવા ભરપૂર પ્રવાહી, ફળ અને શાકભાજી લેવા જોઈએ જે આપણા શરીર ને ઠંડક પણ આપે. ગુલાબ અને ચંદન એ કુદરતી શીતલદાયી ઘટકો છે. તેનું શરબત ઠંડક અને તાજગી આપે છે વડી બનાવાનું સરળ અને ઝડપી છે. Deepa Rupani -
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (34)